Juvanina kalama Ishvar re' muj pas lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Juvaaneena kaalamaan, Ishvar, re' muj paas;
Sarv vishayo dushtana tun kar pooro naash.
Juvaaneemaan tun tani mujathi sev karaay,
Mot lagi nibhaavataan taaro bodh manaay.
2 Kaan ke mujabe dusht to lalachaave din raat,
Satane nity dabaavataan karava maaro ghaat;
Pan, he Isu naath, tun anaathano tha naath,
Vereene vanasaadava karaje laanbo haath.
3 Kaan ke tunthi dusht to paame pooro traas,
Maate re' muj paas tun sev karun jagavaas.
Praudh ane juvaanane vaireethi chhodaav,
Taara sarv hukamo maari paas palaav.
જુવાનીના કાળમાં ઈશ્વર રે' મુજ પાસ
૧ જુવાનીના કાળમાં, ઈશ્વર, રે' મુજ પાસ;
સર્વ વિષયો દુષ્ટના તું કર પૂરો નાશ.
જુવાનીમાં તું તણી મુજથી સેવ કરાય,
મોત લગી નિભાવતાં તારો બોધ મનાય.
૨ કાં કે મુજબે દુષ્ટ તો લલચાવે દિન રાત,
સતને નિત્ય દબાવતાં કરવા મારો ઘાત;
પણ, હે ઈસુ નાથ, તું અનાથનો થા નાથ,
વેરીને વણસાડવા કરજે લાંબો હાથ.
૩ કાં કે તુંથી દુષ્ટ તો પામે પૂરો ત્રાસ,
માટે રે' મુજ પાસ તું સેવ કરું જગવાસ.
પ્રૌઢ અને જુવાનને વૈરીથી છોડાવ,
તારા સર્વ હુકમો મારી પાસ પળાવ.
Higly Rated Songs | Rating | Votes |
---|