Raja Tara Mahelma Rat Divas Hun Betho Rahun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Raja Tara Mahelma
Rat Divas Hun Betho Rahun
Stutima Hun Anand Karun Chhun
Dukh Badhu Bhuli Javu
Aradhana… Aaradhana…
Abba Pita … Tamne Male
1. Mara Bal, Mara Gadh
Aaradhana Ho Tamari
Mara Sharan, Maro Aadhar
Aaradhana Ho Tamari (Aaradhana…)
2. Pavitra Karnar Yahovah Makadhish
Aaradhana Ho Tamari
Sarjanhar Yahovah Hussen
Aaradhana Ho Tamari (Aaradhana…)
3. Sarv Vyapak Yahovah Elohim
Aaradhana Ho Tamari
Amaru Nyaypanu Yahovah Sidhkenu
Aaradhana Ho Tamari (Aaradhana…)
4. Param Pradhan Sauthi Mahaan
Aaradhana Ho Tamari
Chhodavnar Bachavnar
Aaradhana Ho Tamari (Aaradhana…)
રાજા તારા મહેલમાં રાતદિવસ હું બેઠો રહું
રાજા તારા મહેલમાં
રાતદિવસ હું બેઠો રહું
સ્તુતિમાં હું આનંદ કરું છું
દુઃખ બધુ ભૂલી જાઉં
આરાધના... આરાધના
અબ્બા પિતા .... તમને મળે
1. મારા બળ, મારા ગઢ
આરાધના હો તમારી
મારા શરણ, મારો આધાર
આરાધના હો તમારી (આરાધના...)
2. પવિત્ર કરનાર યહોવા મકાધિસ
આરાધના હો તમારી
સરજનહાર યહોવા હુસેન
આરાધના હો તમારી (આરાધના...)
3. સર્વ વ્યાપક યહોવા એલોહિમ
આરાધના હો તમારી
અમારું ન્યાયીપણુ યહોવા સીઠકેણુ
આરાધના હો તમારી (આરાધના....)
4. પરમ પ્રધાન સૌથી મહાન
આરાધના હો તમારી
છોડાવનાર બચાવનાર
આરાધના હો તમારી (આરાધના...)
Higly Rated Songs | Rating | Votes |
---|