Lyrics for the song:
He sau bhau bhoovaasio prabhuno abhar maano

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1 He sau bhau bhoovaasio, prabhuno abhar maano,
   Tena adbhut kaam harshaanande vakhaano
   Tene to janmathi aapanane paalya che,
   Ne aaj din sudhi janmathi pan preme sambhalyaa che.

2 Prabhu, tu daanshil dev, amaari paase re'je,
   Ne aanandit hruday ne poori shanti deje
   Ne taari krupathi amne tu nit nibhaav,
   Ne sarv dukhothi sada amne bachaav.

3 Pitane putrane ane pavitraatmane,
   Ha, triaek ishwarne, aakaash, pruthvi sanmaane
   Tene aarambhma jem, ane vali che haal,
   Tem stuti, mahima, maan, raheshe sarvakaal.

Copy
This song has been viewed 97 times.
Song added on : 10/23/2020

હે સૌ ભૌ ભૂવાસીઓ પ્રભુનો આભાર માનો

૧  હે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો,
    તેનાં અદ્ભુત કામ હર્ષાનંદે વખાણો
    તેણે તો જન્મથી આપણે પાળ્યા છે,
    ને આજ તો જન્મથી આપણને પાળ્યા છે,

૨  પ્રભુ, તું દાનશીળ દેવ, અમારી પાસે રે'જે,
    ને આનંદિત હ્રદય ને પૂરી શાંતિ દેજે
    ને તારી ક્રુપાથી અમને તું નિત નિભાવ,
    ને સર્વ દુ:ખોથી સદા અમને બચાવ.


૩  પિતાને પુત્રને અને પવિત્રાત્માને,
    હા, ત્રિએક ઈશ્વરને, આકાશ, પૃથ્વી સન્માને
    તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ,
    તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ.

Copy


An unhandled error has occurred. Reload 🗙