Dev daataarne stotrathi maanjo lok bhoochakrana sarv vaasi lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Dev daataarne stotrathi maanjo, lok bhoochakrana sarv vaasi.


1  Het raakhi ghanu chetaje, jeev, tu, jaagata uthaje surya saathe;
    Kaamani sharatama dodava madaje, sustine tyaagaje vaate.Dev.

2  Ishana kirtno gunjje bhorama, bhaktithi jaagaje aej vela;
    Dharmani vaatane jhaal dadhata thaki, dushtni vaatne maar thela. Dev.

3  Ishware raatma purn sambhaarata, jeev kidho ghano aaj taajo;
    Aem to mautani uunghathi jaagata amar uthadashe jeev saajo. Dev.

4  Jaagata praarthana, he yahova, karu, boom suni mane arth aapo;
    Taapthi bhorno os jevo bale, tem maara bale sarv paapo. Dev.

This song has been viewed 113 times.
Song added on : 10/23/2020

દેવ દાતારને સ્તોત્રથી માનજો લોક ભૂચક્રના સર્વ વાસી

ટેક :     દેવ દાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વ વાસી.


૧  હેત રાખી ઘણું ચેતજે, જીવ, તું, જાગતાં ઊઠજે સૂર્ય સાથે;
    કામની શરતમાં દોડવા માંડજે, સુસ્તીને ત્યાગજે વાતે.દેવ.

૨  ઈશનાં કીર્તનો ગુંજ્જે ભોરમાં, ભકિતથી જાગજે એ જ વેળા;
    ધર્મની વાતને ઝાલ દઢતા થકી, દુષ્ટની વાતને માર ઠેલા.દેવ.

૩  ઈશ્વરે રાતમાં પૂર્ણ સંભારતાં, જીવ કીધો ઘણો આજ તાજો;
    એમ તો મોતની ઊંઘથી જાગતાં અમર ઉઠાડશે જીવ સાજો.દેવ.

૪  જાગતાં પ્રાર્થના, હે યહોવા, કરું, બૂમ સુણી મને અર્થ આપો;
    તાપથી ભોરનો ઓસ જેવો બળે, તેમ મારાં બળે સર્વ પાપો.દેવ.

Songs trending Today
Views
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
5
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
5
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
4
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
4
Hato tu jav thambh par jadyo muj Khrist
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત
4
Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Darshavyo muj ayogy par prem ajab Ishvare
દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે
3
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
3
Rachi dev ten duniya khub saari
રચી દેવ તેં દુનિયા ખૂબ સારી
3





An unhandled error has occurred. Reload 🗙