Lyrics for the song:
Dev mane kahe ke hu bolu

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Dev, mane kahe ke hu bolu, ne taaro saad olakhe beeja;
    Jem te shodhi tem hu shodhu taari bhooli janaar praja.

2     Doraje mane ke hu doru paapi lokone taari gam;
    Mane khavaad ke hu aapu bhookhya lokone svargi ann.

3     Mane sheekhav ke sheekhavu hu vaat taari ati moolyavaan;
    He prabhu, jyaare hu bolu, tethi badalaavaje ghanaa man.

4     Tuj madhur shaanti mujane aap ke beejaane hu shaanti dau;
    Ne taaraa meethaa vachan aap ke nirgatane velaasar kahu.

5     Jyaare hu jou taaru mukh, bhaag lau tuj mahimaamaa,
    Tyaa lag tu mane vaaparaje, chaahe tu jem, jyaare ne jyaa.

Copy
This song has been viewed 77 times.
Song added on : 2/12/2021

દેવ મને કહે કે હું બોલું

૧ દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા;
    જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા.

૨     દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ;
    મને ખવાડ કે હું આપું ભૂખ્યા લોકોને સ્વર્ગી અન્ન.

૩     મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન;
    હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન.

૪     તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં;
    ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું.

૫     જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં,
    ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.

Copy


An unhandled error has occurred. Reload 🗙