Chintano boj hu kem rakhu Sau khananu dravya che lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Chintaano boj hu kem raakhu? Sau khaananu dravya che,
    Dev baapanaa vaaras Isunu, ne che mujh mitra te.

Tek:     Haa, te mujh mitra che, ne tenu sau mujhne aape,
    Sau Khristnu che ne teno hu, to chintaa kem raakhu?
    Kaaje mujh mitra che Isu.

2     Poorato khoraak bakshe che roj, khaavaa sarv aave,
    Aakhi pruthvi, maanas ne dhor, ne che mujh mitra te.

3     Tejvant suraj, rooperi chaand, chalkataa taaraa je,
    Khrist Isunaa che te badhaa, ne che mujh mitra te.

4     Nij lokone upar levaa tejvant paacho aavashe;
    Bahu harsh thashe kahevaathi aem ke che mujh mitra te.

This song has been viewed 208 times.
Song added on : 2/1/2021

ચિંતાનો બોજ હું કેમ રાખું સૌ ખાણનું દ્રવ્ય છે

૧ ચિંતાનો બોજ હું કેમ રાખું?
    સૌ ખાણનું દ્રવ્ય છે,
    દેવ બાપના વારસ ઈસુનું,
    ને છે મુજ મિત્ર તે.

ટેક:     હા, તે મુજ મિત્ર છે, ને તેનું સૌ મુજને આપે,
    સૌ ખ્રિસ્તનું છે ને તેનો હું, તો ચિંતા કેમ રાખું?
    કાંજે મુજ મિત્ર છે ઈસુ.

૨     પૂરતો ખોરાક બક્ષે છે રોજ, ખાવા સર્વ આવે,
    આખી પૃથ્વી, માણસ ને ઢોર, ને છે મુજ મિત્ર તે.

૩     તેજવંત સૂરજ, રૂપેરી ચાંદ, ચળકતા તારા જે,
    ખ્રિસ્ત ઈસુનાં છે તે બધાં, ને છે મુજ મિત્ર તે.

૪     નિજ લોકોને ઉપર લેવા તેજવંત પાછો આવશે;
    બહુ હર્ષ થશે કહેવાથી એમ કે છે મુજ મિત્ર તે.

Songs trending Today
Views
Krapalu tara kahevathi namra thaene hu
કૃપાળુ તારા કહેવાથી નમ્ર થઈને હું
10
Devputra yudhe chaline rajmugat leva jay
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
9
Guru shishya malya che sanghate
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે
8
Bhakt tani chhe shubh shubh nagari svarana uncha vaso
ભક્ત તણી છે શુભ શુભ નગરી સ્વરના ઊંચા વાસો
6
Batavi te pita param madhuri preet sutaman
બતાવી તેં પિતા પરમ મધુરી પ્રીત સુતમાં
5
Dev red atma Dosh jaay dilano javay Khrist rajma
દેવ રેડ આતમા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં
5
Av he data sau ashish na shikhav mane gata preet
આવ હે દાતા સૌ આશીષના શીખવ મને ગાતાં પ્રીત
5
Deve karyo prem sho vishwa pare ke vishwane putranu daan kare
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે
5
Prabhu te dukh sahya sha sha kathu hu temane kya kya
પ્રભુ તેં દુ:ખ સહ્યાં શાં શાં કથું હું તેમને ક્યાં ક્યાં
5
Dhan re dhan Khrist tane ja bhaju
ધન રે ધન ખ્રિસ્ત તને જ ભજું
5



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙