Lyrics for the song:
Karo prarthana sant sau ek chitte

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Karo praarthanaa, sant sau, ek chitte,
    karo sev Isu tani shuddh rite;
    Karo praarthanaa, thaak tema na jaano,
    kari sev sande' kadi ko na aano.

2     Prabhu to sune praarthanaa sau tamaari,
    viveki vishe te kare prit bhaari;
    Male maagata devthi daan saaru,
    ame maageeae, dev, de gyaan taaru.

3     Tamo paas to maagava daas aavya,
    amone tamoae dayaathi j chaahya,
    Amone Isuae didho che dilaaso,
    ame to thaya Khristna purn daaso.

4     Amone have konani beek laage?
    Badha dushtna baanato Khrist bhaange;
    Ame sarvada Khristna vahaala thaishu,
    Isune prataape kharu saukhy laishu.

Copy
This song has been viewed 75 times.
Song added on : 3/1/2021

કરો પ્રાર્થના સંત સૌ એક ચિત્તે

૧ કરો પ્રાર્થના, સંત સૌ, એક ચિત્તે, કરો સેવ ઈસુ તણી શુદ્ધ રીતે;
    કરો પ્રાર્થના, થાક તેમાં ન જાણો, કરી સેવ સંદે' કદી કો ન આણો.

૨     પ્રભુ તો સુણે પ્રાર્થના સૌ તમારી, વિવેકી વિષે તે કરે પ્રીત ભારી;
    મળે માગતાં દેવથી દાન સારું, અમે માગીએ, દેવ, દે જ્ઞાન તારું.

૩     તમો પાસ તો માગવા દાસ આવ્યા, અમોને તમોએ દયાથી જ ચાહ્યા,
    અમોને ઈસુએ દીધો છે દિલાસો, અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો.

૪     અમોને હવે કોણની બીક લાગે ? બધાં દુષ્ટનાં બાણતો ખ્રિસ્ત ભાંગે;
    અમે સર્વદા ખ્રિસ્તના વહાલા થૈશું, ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લૈશું.

Copy


An unhandled error has occurred. Reload 🗙