Batavi te pita param madhuri preet sutaman lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Bataavi ten, pita, param madhuri preet sutamaan !
    Bataavi de haavaan param madhuri reet mujamaan;
    Bataavi ten taari gahan laghuta e ja sutamaan !
    Bataavi de haavaan gahan Prabhuta aaj mujamaan.

This song has been viewed 137 times.
Song added on : 3/5/2021

બતાવી તેં પિતા પરમ મધુરી પ્રીત સુતમાં

     બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુતમાં !
    બતાવી દે હાવાં પરમ મધુરી રીત મુજમાં;
    બતાવી તેં તારી ગહન લઘુતા એ જ સુતમાં !
    બતાવી દે હાવાં ગહન પ્રભુતા આજ મુજમાં.



An unhandled error has occurred. Reload 🗙