Mara Ishu Raja Hun Tamne Priti Karu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Mara Ishu Raja
    Hun Tamne Priti Karu
    Hayatina Ant Sudhi
    Tamara Par Priti Karu

    Priti Karu, Priti Karu (2)
    Mara Hayatina ant Sudhi
    Tamara Par Priti Karu

1.    Adbhut Kam Karnar
    Dilasona Parmeshwar
    Aashryadata Shantidata
    Tamara Par Priti Karu
    (Priti Karu…)

2.    Immanuel Tame Chho
    Sathe Rahenar Dev
    Jivan Aapnar Shastra-Vachan
    Tamara Par Priti Karu
    (Priti Karu…)

3.    Drakshavela Tame Chho
    Daudna Thad Tame Chho
    Prakashit Taro, Prabhatno Taro
    Tamara Par Priti Karu
    (Priti Karu…)

4.    Yuna Karta Mota Chho
    Suleman Karta Mota Chho
    Rabboni, Guruji
    Tamara Par Priti Karu
    (Priti Karu…)

 

This song has been viewed 192 times.
Song added on : 6/30/2021

મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું

    મારા ઈસુ રાજા
    હું તમને પ્રીતિ કરું
    હયાતીના અંત સુધી
    તમારા પર પ્રીતિ કરું
    પ્રીતિ કરું, પ્રીતિ કરું (2)
    મારા હયાતીના અંત સુધી
    તમારા પર પ્રીતિ કરું

1.    અદ્દભૂત કામ કરનાર
    દિલાસોના પરમેશ્વર
    આશ્રયદાતા શાંતિદાતા
    તમારા પર પ્રીતિ કરું        
    (પ્રીતિ કરું...)


2.    ઈમ્માનુએલ તમે છો
    સાથે રહેનાર દેવ
    જીવન આપનાર શાસ્ત્ર-વચન
    તમારા પર પ્રીતિ કરું
    (પ્રીતિ કરું...)


3.    દ્રાક્ષાવેલો તમે છો
    દાઉદના થડ તમે છો
    પ્રકાશિત તારો, પ્રભાતનો તારો
    તમારા પર પ્રીતિ કરું
    (પ્રીતિ કરું...)


4.    યુના કરતાં મોટા છો
    સુલેમાન કરતાં મોટા છો
    રાબ્બોની, ગુરુજી
    તમારા પર પ્રીતિ કરું       (પ્રીતિ કરું...)

 

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3





An unhandled error has occurred. Reload 🗙