Aaj ne kal ne Sarvday lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Aaj ne kaal ne Sarvdaay,
Isu tevo j rahe,
Sarv jaay ke badalaay,
Isu tevo j rahe,
Dhany tenun naam, dhany tenun naam,
dhany tenun naam,
Badalaai to Sarv jaay,
Pan Isu tevo j rahe.
This song has been viewed 76 times.
Song added on : 3/5/2021
આજ ને કાલ ને સર્વદાય
આજ ને કાલ ને સર્વદાય,
ઈસુ તેવો જ રહે,
સર્વ જાય કે બદલાય,
ઈસુ તેવો જ રહે,
ધન્ય તેનું નામ, ધન્ય તેનું નામ,
ધન્ય તેનું નામ,
બદલાઈ તો સર્વ જાય,
પણ ઈસુ તેવો જ રહે.
Higly Rated Songs | Rating | Votes |
|---|