Mane Chalavnar Dev Mari Sathe Chhe Mane Jarai Pan Dar Nathi lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mane Chalavnar Dev Mari Sathe Chhe
Mane Jarai Pan Dar Nathi
Mari Ashano Dev Maro Killo Chhe
Hun Jarai Pan Vyakul Nathi
Oh Ho… Dar Nathi, Dar Nathi, Dar Nathi Re
Mara Pakshama Prabhu Chhe Dar Nathi Re
Dar Nathi, Dar Nathi, Dar Nathi Re
Mara Mate Yuddha Karshe Dar Nathi Re (Mane Chalavnar)
1. Nani Todi Tame Biho ma
Prabhu Sada Sangate Chhe
Shatruo Same Dhasi Aave Toh
Devno Aatma Jay Aapshe (Dar Nathi…)
2. Margo Badha Shun Bandha Thaya Chhe
Shun Vilamb Ae J Uttar Chhe
Sidha Marge Chalavnar Dev Chhe
Jarur Tamne Chalavshe Dar Nathi Re (Dar Nathi…)
3. Aagli Vatone Yaad Karo Ma
Bhutkaalne Bhuli Javo
Uparni Vatone Varso Kravva
Dev Jad Karavshe Dar Nathi Re (Dar Nathi…)
મને ચલાવનાર દેવ મારી સાથે છે મને જરાય પણ ડર નથી
મને ચલાવનાર દેવ મારી સાથે છે
મને જરાય પણ ડર નથી
મારી આશાનો દેવ મારો કિલ્લો છે
હું જરાય પણ વ્યાકુળ નથી
ડર નથી, ડર નથી, ડર નથી રે...
મારા પક્ષમાં પ્રભુ છે ડર નથી રે
ડર નથી, ડર નથી, ડર નથી રે...
મારા માટે યુદ્ધ કરશે ડર નથી રે (મને ચલાવનાર...)
1. ઓ નાની ટોળી, તમે બીહો મા
પ્રભુ સદા સંઘાતે છે
શત્રુઓ સામે ધસી આવે તો
દેવનો આત્મા જય આપશે (ડર નથી...)
2. માર્ગો બધા શું બંદ થયાં છે
શું વિલંબ એ જ ઉત્તર છે
સીધા માર્ગે ચલાવનાર દેવ છે
જરૂર મને ચલાવશે ડર નથી... રે (ડર નથી...)
3. આગલી વાતોને યાદ કરો મા
ભૂતકાળને ભૂલી જાઓ
ઉપરની વાતોનો વારસો કરાવવા
દેવ જડ કરાવશે ડર નથી... રે (ડર નથી...)
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|