Re pharo Re pharo Ne nashathi bacho lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Re pharo! Re pharo ! Ne naashathi bacho,
    Ishvar ati dayaae paase aavyo;
    Khrist tamane bolave chhe, aatma pan kahe,
    Ne aakaashi dooto pan aamantrahn de.

2     Tamane shun laage chhe ke vaar lagaadaye !
    Man shuddh thai jashe ne paap bandhan tootashe ?
    Na, na, em to nahi thaay; atyaare ja aavo,
    Ne karashe saaja tamane vaid aatmaano.

3     Pastaavo karanaarane Isu sveekaare;
    A khush khabar maanava kon vaar lagaade ?
    Re bhaarathi laadelaan, visaamo paamo;
    Khrist paase aavi teni preet ajamaavo.

4     Kem bhookhe maro chhe ? Hya khoraak chhe bahu,
    Krupa paami shake chhe Isuni sahu;
    Jo manma shak hoy to ajamaavi juo,
    Ne Khristani chhe krupa athaag te jaano.

This song has been viewed 261 times.
Song added on : 2/10/2021

રે ફરો! રે ફરો ને નાશથી બચો

૧ રે ફરો! રે ફરો ! ને નાશથી બચો,
    ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો;
    ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે,
    ને આકાશી દૂતો પણ આમંત્રણ દે.

૨     તમને શું લાગે છે કે વાર લગાડયે !
    મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ?
    ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો,
    ને કરશે સાજાં તમને વૈદ આત્માનો.

૩     પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે;
    આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ?
    રે ભારથી લાદેલાં, વિસામો પામો;
    ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો.

૪     કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ,
    કૃપા પામી શકે છે ઈસુને સહુ;
    જો મનમાં શક હોય તો અજમાવી જુઓ,
    ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙