Vat puratan kahd tahni je te mujane sunavo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Vaat puraatan kaahd tahni je te mujane sunaavo;
    Svargama je ahnadeeth rahelu te mujane samajaavo.

2     Isuni hun vaat chahu chhu, ne tena mahimaani;
    Isuni re vaat jahnaavo, ne nij prem ghahnaani.

3     Naana baahdakne jyam kahesho, sulabh kareene bolo,
    Kaanke hu chhu nirbal, thaakyo, anaath, melo, bholo.

4     Dheerethi to vaarta kahejo, ke mujathi samajaashe,
    Ke kyam acharat paapanivaaran Ishvar reete thaashe.

5     Phari phari te vaarta kahejo, bhoolu chhu bahu ve'lo;
    Lop thayu bahd juvaaneenu, vakhat thayo chhe chhello.

6     Dheemethi te vaarta kahejo, svar gambheer kareene;
    Jene taarava Isu aavyo te hu chhu jaaneene.

7     Phari phari te vaarta kahejo jo tam ichchha evi,
    Ke dukh vehda ne gabharaate mujane dheeraj devi.

8     Te ne te ja puraatan vaarta daya kareene kahejo;
    Je je vaare muj gam jota tamane beek thashe to.

9     Ke aa jagano thaalo mahima muj par jor kare chhe,
    Te aatmaani haani karata joothe mohi le chhe.

10     Ha, ne jyaare svargi mahima uday thato dekhaashe,
    Tyaare pooru het kareene ubhaa raheta paase.

11     Te ne te ja puraatan vaarta muj kaane to kahejo,
    Ke "Isuthi shuddh thashe tu," em dilaaso dejo.

This song has been viewed 125 times.
Song added on : 2/10/2021

વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો

૧ વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો;
    સ્વર્ગમાં જે અણદીઠ રહેલું તે મુજને સમજાવો.

૨     ઈસુની હું વાત ચહું છું, ને તેના મહિમાની;
    ઈસુની રે વાત જણાવો, ને નિજ પ્રેમ ઘણાની.

૩     નાના બાળકને જ્યમ કહેશો, સુલભ કરીને બોલો,
    કાંકે હું છું નિર્બળ, થાક્યો, અનાથ, મેલો, ભોળો.

૪     ધીરેથી તો વાર્તા કહેજો, કે મુજથી સમજાશે,
    કે ક્યમ અચરત પાપનિવારણ ઈશ્વર રીતે થાશે.

૫     ફરી ફરી તે વાર્તા કહેજો, ભૂલું છું બહુ વે'લો;
    લોપ થયું બળ જુવાનીનું, વખત થયો છે છેલ્લો.

૬     ધીમેથી તે વાર્તા કહેજો, સ્વર ગંભીર કરીને;
    જેને તારવા ઈસુ આવ્યો તે હું છું જાણીને.

૭     ફરી ફરી તે વાર્તા કહેજો જો તમ ઈચ્છા એવી,
    કે દુ:ખ વેળા ને ગભરાટે મુજને ધીરજ દેવી.

૮     તે ને તે જ પુરાતન વાર્તા દયા કરીને કહેજો;
    જે જે વારે મુજ ગમ જોતાં તમને બીક થશે તો.

૯     કે આ જગનો ઠાલો મહિમા મુજ પર જોર કરે છે,
    તે આત્માની હાનિ કરતાં જૂઠે મોહી લે છે.

૧૦     હા, ને જ્યારે સ્વર્ગી મહિમા ઉદય થતો દેખાશે,
    ત્યારે પૂરું હેત કરીને ઊભાં રહેતાં પાસે.

૧૧     તે ને તે જ પુરાતન વાર્તા મુજ કાને તો કહેજો,
    કે "ઈસુથી શુદ્ધ થશે તું," એમ દિલાસો દેજો.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
2
Siyonani o sundari jone
સિયોનની ઓ સુંદરી જોને
2





An unhandled error has occurred. Reload 🗙