He khadak sanatan Muj mate tu chirayo che khare lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare !
    E phaatani aantaraguhaamaa aad ne aashro ja de;
    Vahyaa kookhathi je rakta-jal aushadh bevadu bane,
    Maafi male muj paapani, ne paap shaasan te tale.

2     Muj haathana parishram sauthi dharmapaalan nahi thashe,
    Aviraam vahe aansu ane aatur aastha ghani hashe;
    Topan badhaathi paapanu na praayashchitt kadi thashe,
    Bachaav maatr haath taare tu ekalo ja bachaavashe.

3     Khaali chhu, niraadhaar chhu, valagu have tuj thambhane,
    Nagn chhu poshaak maangu, krupa chaahu chhu aa same;
    Tuchchh chhu ne jharan paase aavu chhu hu dodine,
    To dho mane, taarak ! Have, nahi to maru chhu aa same.

4     Shvaas chhello hoy jyaare, ke mratyumaa aankho dhale,
    Oondu ajaani vaatamaa joun tane nyaayaasane;
    He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare !
    Tuj aantaraguhaamaan e same aashrit thava de mane.

This song has been viewed 221 times.
Song added on : 2/12/2021

હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે

૧ હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
    એ ફાટની આંતરગુહામાં આડ ને આશ્રો જ દે;
    વહ્યાં કૂખથી જે રક્ત-જળ ઔષધ બેવડું બને,
    માફી મળે મુજ પાપની, ને પાપ શાસન તે ટળે.

૨     મુજ હાથના પરિશ્રમ સૌથી ધર્મપાલન નહિ થશે,
    અવિરામ વહે આંસુ અને આતુર આસ્થા ઘણી હશે;
    તોપણ બધાંથી પાપનું ના પ્રાયશ્વિત્ત કદી થશે,
    બચાવ માત્ર હાથ તારે તું એકલો જ બચાવશે.

૩     ખાલી છું, નિરાધાર છું, વળગું હવે તુજ થંભને,
    નગ્ન છું પોશાક માગું, કૃપા ચાહું છું આ સમે;
    તુચ્છ છું ને ઝરણ પાસે આવું છું હું દોડીને,
    તો ધો મને, તારક ! હવે, નહિ તો મરું છું આ સમે.

૪     શ્વાસ છેલ્લો હોય જ્યારે, કે મૃત્યુમાં આંખો ઢળે,
    ઊડું અજાણી વાટમાં જોઉં તને ન્યાયાસને;
    હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
    તુજ આંતરગુહામાં એ સમે આશ્રિત થવા દે મને.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙