Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.


Tek :     Hey prabhu, maaraa taaranhaaraa, bhulu na tuj dukh, swami amaaraa. Hey prabhu.

1     Te nirdosha chataa bahu vethayaa, aparaadhi sam dukh amaaraa. Hey.

2     Paap nivaaran maaru kidhu, boj lai shir par te taaraa. Hey.

3     Nyaayaabhushan mujne didhu, dur kari adh sandhaa amaaraa. Hey.

4     Muj paapi par bahu upakaaro kidhaa vidhavidhanaa te saaraa. Hey.

5     Maate nishadin thai hu taaro gaaish geet ullaase hu taaraa. Hey.

This song has been viewed 191 times.
Song added on : 11/29/2020

હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ

ટેક: હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.

૧     તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.

૨     પાપ નિવારણ મારું કીધું, બોજ લઈ શિર પર તેં તારા. હે.

૩     ન્યાયાભૂષણ મુજને દીધું, દૂર કરી અઘ સંધાં અમારાં. હે.

૪     મુજ પાપી પર બહુ ઉપકારો કીધા વિધવિધના તેં સારા. હે.

૫     માટે નિશદિન થઈ હું તારો ગાઈશ ગીત ઉલ્લાસે હું તારાં. હે.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
4
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Chabi khub sari bahu pyari tari o prabhu Isu lage re
છબી ખૂબ સારી બહુ પ્યારી તારી ઓ પ્રભુ ઈસુ લાગે રે
3
Gauravi raja Isu amaro
ગૌરવી રાજા ઈસુ અમારો
3
Divya preet anupam priti svargi anand aav bhumay
દિવ્ય પ્રીત અનુપમ પ્રીતિ સ્વર્ગી આનંદ આવ ભૂમાંય
2
Shastra pavitra chhe shubh khaan tema chhe amol pashan
શાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ તેમાં છે અમોલ પાષાણ
2



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙