Isu jevo mitra kon che Jene kahiae shok ne paap lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu jevo mitra kon che? Jene kahiae shok ne paap !
    Kevo moto hak ke aapane kariae araj prabhu baap,
    Aaha ! Etali shaanti khoiae, vadi vethiae amtha traas !
    Kem ke badhi chinta laine jata nathi Isu paas.

2     Laalach tatha parikshano athva kaai che santaap,
    Naahimmat na thaiae kadi, praartha vade jai madiae baap.
    Aena jevo mitra kyaathi, dukhoma je le che bhaag !
    Praarth vade madiae Isune, nirbahdano na kare tyaag.

3     Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur?
    Aapane aashray moolvaan taaranaar madad karva che aatur.
    Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai,
    Haathma lai te rakshan karashe, aaraam tane madashe tahi.

This song has been viewed 189 times.
Song added on : 2/1/2021

ઈસુ જેવો મિત્ર કોણ છે જેને કહીએ શોક ને પાપ

૧  ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહીએ શોક ને પાપ !
    કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ,
    આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ!
    કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ.

૨     લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ,
    નાહિમ્મત ના થઈએ કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ.
    એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ !
    પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ.

૩     નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર?
    આપણૉ આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર.
    શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ,
    હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙