Jaitunavada dungare agiyar chela maliya lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Jaitunavaahda dungare, agiyaar chela maliya,
    Ne jai sandesho kahejo, ke jau chhu svargi shaherma ho.... Ji...

1     Yarushaalem jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, ke jau

2     Gher gher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "

3     Gaame gaam jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "

4     Shahere shaher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "

5     Deshe desh jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "

6     Sataavahneeni saame, chhaati thokeene rahejo, ne jai sandesho kahejo, "

7     Pavitra aatma aave, tya sudhi ahi rahejo, ne jai sandesho kahejo, "

This song has been viewed 198 times.
Song added on : 2/10/2021

જૈતુનવાળા ડુંગરે અગિયાર ચેલા મળિયા

    જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
    ને જઈ સંદેશો કહેજો, કે જઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...

૧     યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં

૨     ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૩     ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૪     શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૫     દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૬     સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૭     પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Madhur madhur param madhur naam Isu taaru
મઘુર મધુર પરમ મધુર નામ ઈસુ તારું
4
Bolave chhe paas Isu bolave chhe paas
બોલાવે છે પાસ ઈસુ બોલાવે છે પાસ
3
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Pavitratma sat dor naar Khristi paas sada renar
પવિત્રાત્મા સત દોરનાર ખ્રિસ્તી પાસ સદા રે'નાર
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙