Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Vadhstambh paas aavu choo, nirdhan, nirbahd, aandhahdo choo;
    Mujh sau dhoohd jevu gahnu, Khristthi hoon taarahn paamu.

Tek:     Taara par che mujh imaan, o kaalavarina halvaan,
    Tujh stambh paase namu choo, taara mane, prabhu Isu.

2     Kyaaranu man hatu khedit, paape kyaaranu raaj kidhu !
    Isu premathi ke'khachit: "Hoon paapthi shuddh karu choo."

3     Tane aapu choo hamana mitro, vakhat ne mujh dhan;
    Tan, man taari sevaama, prabhu, karu choo arpan.

4     Tujh par che maaro vishwaas, tujh raktathi shuddh thayo choo;
    Ichchhaa maari tajee khaas, Khrist saathe stambh par maru.

5     Manma aave che Isu, premamaa kare che pooro;
    Nirogi hoo thayo choo, shuddh halvaanane jay jay ho !

This song has been viewed 146 times.
Song added on : 2/12/2021

વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું

૧ વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન, નિર્બળ, આંધળો છું;
    મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું.

ટેક:     તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવરીના હલવાન,
    તુજ સ્તંભ પાસે નમું છું, તારા મને, પ્રભુ ઈસુ.

૨     ક્યારનું મન હતું ખેદિત, પાપે ક્યારનું રાજ કીધું !
    ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરું છું."

૩     તને આપું છું હમણાં મિત્રો, વખત ને મુજ ધન;
    તન, મન તારી સેવામાં, પ્રભુ, કરું છું અર્પણ.

૪     તુજ પર છે મારો વિશ્વાસ, તુજ રક્તથી શુદ્ધ થયો છું;
    ઈચ્છા મારી તજી ખાસ, ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું.

૫     મનમાં આવે છે ઈસુ, પ્રેમમાં કરે છે પૂરો;
    નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો !



An unhandled error has occurred. Reload 🗙