Chabi khub sari bahu pyari tari o prabhu Isu lage re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Chabi khub saari bahu pyaari taari, o prabhu Isu, laage re.

1     Prem, dayaa, shubh karunaa, mamataa, deepe che sarvaange re. Chabi.

2     Raankapanu, bahu dinataa nirakhi muj man motap tyaage re. Chabi.

3     Mitromaa tu shreshta sakhaa thai bahuvidh sankat bhaage re. Chabi.

4     Premi kar dai naath ugaare, jav tufaano jaage re. Chabi.

5     Aatmik yuddhe dhaal khari tu, shatrubaan na vaage re. Chabi.

6     Mahaa manohar misht tu laage, tuj sangat man laage re. Chabi.

7     Sharan grahine naath dayaanidh, gaau nirantar raage re. Chabi.

8     Daas aapno bahu abhilaashi, darshan nit nit maage re. Chabi.

This song has been viewed 137 times.
Song added on : 1/19/2021

છબી ખૂબ સારી બહુ પ્યારી તારી ઓ પ્રભુ ઈસુ લાગે રે

છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.

૧     પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી.

૨     રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી.

૩     મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી.

૪     પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી.

૫     આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી.

૬     મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી.

૭     શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી.

૮     દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી.

Songs trending Today
Views
Niyamathi chuta re sukhani sthiti
નિયમથી છૂટાં રે સુખની સ્થિતિ
5
Madhur madhur nam (2) prabhu param madhur nam taru
મધુર મધુર નામ (૨) પ્રભુ પરમ મધુર નામ તારું
4
Mane lage masiha bahu pyaro hu to kinkar din bicharo
મને લાગે મસીકા બહુ પ્યારો હું તો કિંકર દીન બિચારો
4
Drashtiae pade thambh je pale, rudan shok tya harkhama bhale
દષ્ટિએ પડે થંભ જે પળે રુદન શોક ત્યાં હર્ખમાં ભળે
3
De evu varadan dayalu
દે એવું વરદાન દયાળુ
3
Amar ne adrishya, gyanma tu apaar
અમર ને અદશ્ય જ્ઞાનમાં તું અપાર
3
Purv dishathi magiyo avya shubh shubh arpano laine re
પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે
3
Puri mukti Puri mukit Ughadelo chhe jharo
પૂરી મુક્તિ પૂરી મુકિત ઉઘાડેલો છે ઝરો
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
Mara prabhuna thambh sivay hu to biju na janu kai
મારા પ્રભુના થંભ સિવાય હું તો બીજું ન જાણું કાંઈ
3





An unhandled error has occurred. Reload 🗙