Isu padhario Bethlehem gam janm gabhanama ne thaay halaku nam lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu padhaario Bethlehem gaam,
    janm gabhaanamaa ne thaay halaku naam
    Kevu ajaayab! Re sundar te kaam-shodhi kaadhavaa mane!

2     Kaalavari par maaru devu bharaay,
    jethi muj aatmaani mukti raay;
    Kevu ajaayab ! Shi rite manaay? Isu maryo muj kaaj!

3     Jyaare hu raanamaa rakhadato kangaadam,
    mane manaavato'to Isu snehaad;
    Aaje pan tevo che Isu dayaad, mujne bolaave che.

4     Gaganathi te fari aavanaar che khaas,
    kaad jataa vachane vaaghe mithaash;
    Uutarataa joish aevi maari aash, aavashe levaa mane!

This song has been viewed 141 times.
Song added on : 1/8/2021

ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ જન્મ ગભાણમાં ને થાય હલકું નામ

૧ ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
    કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!

૨ કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
    કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!

૩ જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
    આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.

૪ ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
    ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને!

Songs trending Today
Views
Isu padhario Bethlehem gam janm gabhanama ne thaay halaku nam
ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
3
He satasvami satana beli
હે સતસ્વામી સતના બેલી
2
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
2
Kadhva muj paap rupi vish tamam Prabhu Isu avyo
કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો
2
Lokne lavava svargana dhamama paap khriste lai dukh vethayu
લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું
2
Nane Nane tipe sagaro bharel
નાને નાને ટીપે સાગરો ભરેલ
2
Jaitunavada dungare agiyar chela maliya
જૈતુનવાળા ડુંગરે અગિયાર ચેલા મળિયા
2
Shalem nagari aa hosana nade gajati jo
શાલેમ નગરી આ હોસ્સાના નાદે ગાજતી જો
2
Re sonathi ke rupathi bachaviya na te
રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં
2
Mithi mithi te preet mein chakhi che
મીઠી મીઠી તે પ્રીત મેં ચાખી છે મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે
2



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙