Shalem nagari aa hosana nade gajati jo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Shaalem nagari aa ' hosaanaa ' naade gaajati jo !
    'Siyonaputri taaro raajaa kevo raank !'
    'Aave swaari vachere viraajati jo !'

2     Harshe chalakaati baaloni phoj gherati jo !
    Khajoradaali keri dhwajaa farake haath !
    'Hosaanaa ! Hosaanaa ' naad verati jo !

3     Prabhune naame aave raajaa ! Swari dipati jo !'
    'Swarge shaanti ne prabhune mahimaa thaay !'
    'Param unche hosaanaa' pokaarati jo !

4     Gaao 'hosaanaa !' Isu raajaane pritathi jo !
    Taaran karavaane traataae didho praan !
    Tan, man, dhan sau arpo rudi ritathi jo !

This song has been viewed 191 times.
Song added on : 11/27/2020

શાલેમ નગરી આ હોસ્સાના નાદે ગાજતી જો

૧  શાલેમ નગરી આ ' હોસ્સાના ' નાદે ગાજતી જો !
    'સિયોનપુત્રી તારો રાજા કેવો રાંક !'
    'આવે સ્વારી વછેરે વિરાજતી જો !'

૨     હર્ષે છલકાતી બાળોની ફોજ ઘેરતી જો !
    ખજૂરડાળી કેરી દ્વજા ફરકે હાથ !
    'હોસ્સાના ! હોસ્સાના ' નાદ વેરતી જો !

૩     પ્રભુને નામે આવે રાજા ! સ્વારી દીપતી જો !'
    'સ્વર્ગે શાંતિ ને પ્રભુને મહિમા થાય !'
    'પરમ ઊંચે હોસ્સાના' પોકારતી જો !

૪     ગાઓ 'હોસ્સાના !' ઈસુ રાજાને પ્રીતથી જો !
    તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ !
    તન, મન, ધન સૌ અર્પો રૂડી રીતથી જો !

 

 

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙