He satasvami satana beli lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

       He satasvaami, satana beli, satyani va're chadhajo re.

1     Asat jagatamaa ati ghanu chhe, satamaa pag muj dharajo re. He.

2     Pal pal amane asat nade chhe, bhay tenu to harajo re. He

3     Bole, chaale, gupt vichaare, mam sange sancharajo re. He.

4     Paarakh satani kaanchan sarakhi agan bhaththimaa karajo re. He.

5     Asat tano parihaar karaavi satya tano jay karajo re. He.

This song has been viewed 231 times.
Song added on : 2/12/2021

હે સતસ્વામી સતના બેલી

    હે સતસ્વામી, સતના બેલી, સત્યની વા'રે ચઢજો રે.

૧     અસત જગતમાં અતિ ઘણું છે, સતમાં પગ મુજ ધરજો રે. હે.

૨     પળ પળ અમને અસત નડે છે, ભય તેનું તો હરજો રે. હે

૩     બોલે, ચાલે, ગુપ્ત વિચારે, મમ સંગે સંચરજો રે. હે.

૪     પારખ સતની કાંચન સરખી અગન ભઠ્ઠીમાં કરજો રે. હે.

૫     અસત તણો પરિહાર કરાવી સત્ય તણો જય કરજો રે. હે.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙