He yuvakana sanmitra Khrist lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 He yuvajana anmitra Khrist,
Tun muj par raakhe chhe bahu preet,
Tuj seva, mahima kaaje hun,
Svaarpan karavaane aavun chhun.
2 Maj sukhi yuvaani vakhte,
Vina vilambe ne harshe,
Jeevan, pratigya aapava hun,
Namrata saathe aavun chhun.
3 Nitya prakashamaan hun chaaleesh,
Nyaayana hakamaan koshish kareesh,
Poorn bale seva kareesh hun,
Jeevan gaalavaane aavun chhun.
4 Svatantr tarun, balavaan chhun,
At, nyaay ne tuj arthe Prabhu,
Bane tetalun karavaane hun,
He svaami, tuj paas aavun chhun.
હે યુવકના સન્મિત્ર ખ્રિસ્ત
૧ હે યુવકના સન્મિત્ર ખ્રિસ્ત,
તું મુજ પર રાખે છે બહુ પ્રીત,
તુજ સેવા, મહિમા કાજે હું,
સ્વાર્પણ કરવાને આવું છું.
૨ મજ સુખી યુવાની વખ્તે,
વિના વિલંબે ને હર્ષે,
જીવન, પ્રતિજ્ઞા આપવા હું,
નમ્રતા સાથે આવું છું.
૩ નિત્ય પ્રકાશમાં હું ચાલીશ,
ન્યાયના હકમાં કોશિશ કરીશ,
પૂર્ણ બળે સેવા કરીશ હું,
જીવન ગાળવાને આવું છું.
૪ સ્વતંત્ર તરુણ, બળવાન છું,
અત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ,
બને તેટલું કરવાને હું,
હે સ્વામી, તુજ પાસ આવું છું.
Higly Rated Songs | Rating | Votes |
---|