Chaliye sau ajvade ajvade ajvade lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Chaaliye sau ajavaade, ajavaade, ajavaade,
    Chaaliye sau ajavaade, traataani saathe.

1     Isu paase hun jaeesh, ajavaade, ajavaade;
    Teni saathe hun chaaleesh tene ajavaade. Chaaliye.

2     Paapani maaphi paami laeesh, ajavaade, ajavaade;
    Bhoondun sarv chhodi daeesh tene ajavaade. Chaaliye.

3     Yatn karun Isu kaaj, ajavaade, ajavaade;
    Shakti paamun ladava aaj tene ajavaade. Chaaliye.

4     Shetaan mane shun kare ? ajavaade, ajavaade;
    Nitya mane jay male tene ajavaade. Chaaliye.

5     Maarun maran jyaare thaay, ajavaade, ajavaade;
    Tyaare beek na laage kaani tene ajavaade. Chaaliye.

6     Baapana ghare jaeeshun, ajavaade, ajavaade;
    Sada sukhi raheeshun tene ajavaade. Chaaliye.

This song has been viewed 180 times.
Song added on : 3/5/2021

ચાલીએ સૌ અજવાળે અજવાળે અજવાળે

    ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે,
    ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે.

૧     ઈસુ પાસે હું જઈશ, અજવાળે, અજવાળે;
    તેની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ.

૨     પાપની માફી પામી લઈશ, અજવાળે, અજવાળે;
    ભૂંડું સર્વ છોડી દઈશ તેને અજવાળે. ચાલીએ.

૩     યત્ન કરું ઈસુ કાજ, અજવાળે, અજવાળે;
    શક્તિ પામું લડવા આજ તેને અજવાળે. ચાલીએ.

૪     શેતાન મને શું કરે ? અજવાળે, અજવાળે;
    નિત્ય મને જય મળે તેને અજવાળે. ચાલીએ.

૫     મારું મરણ જ્યારે થાય, અજવાળે, અજવાળે;
    ત્યારે બીક ન લાગે કાંઈ તેને અજવાળે. ચાલીએ.

૬     બાપના ઘરે જઈશું, અજવાળે, અજવાળે;
    સદા સુખી રહીશું તેને અજવાળે. ચાલીએ.

Songs trending this Week
Views
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
23
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
22
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
19
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
18
Saday paas mahari vase ja vishvano dhani
સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી
18
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
18
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
18
Trata uthyo motano dhvans kari amrutni jyot pradipt kari
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી
17
Jyare stambhe hu dhyan dharu je par maryo gauravno ray
જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું જે પર મર્યો ગૌરવનો રાય
17
Ahonsh swarg mahi sukh che na dukh kada
અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા
17





An unhandled error has occurred. Reload 🗙