Yarushalem soneri Sada ashirvadit lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Yarooshaalem soneri ! Sada aasheervaadit !
    Taarun manan karavaathi thaay maarun man chakit,
    Ne hun nahi jaani shakun sho harakh chhe muj kaaj,
    Ne kevi tejavant sthiti, ne jeevan roopi taaj !

2     Siyonano sundar darabaat geetothi gaaje chhe;
    Doot ane sant samoohathi e kevo shobhe chhe !
    Raajaputr temani sang chhe, prakash chhe shobhaayamaan,
    Ne bhakto keraan aanganaan, chhe ghanaan mahimaavaan.

3     Tyaan daaoodanun raajyasan tyaan chintaamukt sau jaat,
    Tyaan jay jayana pokaaro ne mijabaaneenaan gaan !
    Ne senaapati saathe jangamaan je paamya jeet,
    Oojalaan nishkalank vastro teo pahere chhe nit.

4     Re meetho, divya rahevaas ! Pasanditonun sthaan !
    Vishraam ne harshanun dhaam chhe, amaarun dilojaan !
    He Isu, rahem kareene tyaan tedi le amane;
    Baap ne aatmaani saathe, vakhaaneeye tane !

This song has been viewed 124 times.
Song added on : 3/4/2021

યરૂશાલેમ સોનેરી સદા આશીર્વાદિત

૧ યરૂશાલેમ સોનેરી ! સદા આશીર્વાદિત !
    તારું મનન કરવાથી થાય મારું મન ચકિત,
    ને હું નહિ જાણી શકું શો હરખ છે મુજ કાજ,
    ને કેવી તેજવંત સ્થિતિ, ને જીવન રૂપી તાજ !

૨     સિયોનનો સુંદર દરબાત ગીતોથી ગાજે છે;
    દૂત અને સંત સમૂહથી એ કેવો શોભે છે !
    રાજપુત્ર તેમની સંગ છે, પ્રકાશ છે શોભાયમાન,
    ને ભક્તો કેરાં આંગણાં, છે ઘણાં મહિમાવાન.

૩     ત્યાં દાઊદનું રાજ્યસન ત્યાં ચિંતામુક્ત સૌ જાત,
    ત્યાં જય જયના પોકારો ને મિજબાનીનાં ગાન !
    ને સેનાપતિ સાથે જંગમાં જે પામ્યા જીત,
    ઊજળાં નિષ્કલંક વસ્ત્રો તેઓ પહેરે છે નિત.

૪     રે મીઠો, દિવ્ય રહેવાસ ! પસંદિતોનું સ્થાન !
    વિશ્રામ ને હર્ષનું ધામ છે, અમારું દિલોજાન !
    હે ઈસુ, રહેમ કરીને ત્યાં તેડી લે અમને;
    બાપ ને આત્માની સાથે, વખાણીએ તને !

Songs trending this Week
Views
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
21
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
20
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
20
Tane chodine Khrist hu jau kahi Jau kahi prabhu jau kahi
તને છોડીને ખ્રિસ્ત હું જાઉં કહીં જાઉં કહી પ્રભુ જાઉં કહીં
18
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
17
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
17
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
16
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
16
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
16
Trata uthyo motano dhvans kari amrutni jyot pradipt kari
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી
15





An unhandled error has occurred. Reload 🗙