He prabhu praanna naath tamne namu aap charane padi aa prabhaate lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     He prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate


1  Praanani aa batti, sadagati rahi pati, aap maraji vati kshem jaate;
    Jindagina nabhe, aek aa taarli te chago aap mahima j maate; he.

2  Adhik varasya kare aap upakaar to, adham, udaau hu rank maathe;
    Kadar teni kari najar bad parahari, hu jau saankadi swarg vaate.He.

3  Muj mati, samaj ne gyaanana aagiya kem kari taalshe timir jaate;
    Aap ravijyot thai dorajo daasne, aapjo sadamati sarv vaate. He.

4  Aayu adadhu gayu, ninadama to naryu, adadh gayu jagat janjaal maate;
    Aayu aa dagamagu, maran aa lagabhagu, bhaan do ke bhaju vishwanathehe.

5  Bhavishya andhaariyu, muj aagad padayu, bhomiya bhavishana thaav vaate
    Swaarth, mad, mohane lobhna khaadathi, andhne dorajo dev jaate. He.

6  Abalnu bal tame, naath dinana tame, aap maalik cho muj maathe;
    Aap aadhaar cho, dukhma vhaar cho, dorajo rankane aap haathe. He.

This song has been viewed 143 times.
Song added on : 10/23/2020

હે પ્રભુ પ્રાણના નાથ તમને નમુ આપ ચરણે પડી આ પ્રભાતે

ટેક :     હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે


૧ પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે;
    જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે.

૨ અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે;
    કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે.

૩ મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે;
    આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે.

૪ આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે;
    આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે.

૫ ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે
    સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે.

૬ અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે;
    આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે.

Songs trending Today
Views
Manama deep jalavo prabhuji mara
મનમાં દીપ જલાવો પ્રભુજી મારા
7
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
7
Isu maro mitr Isu maro mitr
ઈસુ મારો મિત્ર ઈસુ મારો મિત્ર
5
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
5
Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
5
Shish namavi Prabhu vandan kareye paap padine
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
5
Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj
વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ
5
Jara tu najare jo dhari Jara tu jjare jo dhari
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
5
Mara akashavasi baap tari sathe de melap
મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ
5
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
5





An unhandled error has occurred. Reload 🗙