Bhai mane bhagye malya che Isu guru taranahar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1     Bhai, mane bhaagye malya chhe Isu guru taarahnahaar.

2     Tan, man, dhan, maara prabhune arpu, teni jaau balihaar.

3     Muj paapeenu taarahn karava aavya jag mojhaar.

4     Svarg chhodi prabhu jagama aavya taahdava kalank kero bhaar.

5     Paapi jagane dekhi dayaahde anek keedha upakaar.

6     Je jan aash Isu par raakhe te paamashe uddhaar.

7     Kahe vishvaasi, guruguhn gaai Isuno bolo jaykaar.

This song has been viewed 122 times.
Song added on : 2/10/2021

ભાઈ મને ભાગ્યે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર

૧     ભાઈ, મને ભાગ્યે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર.

૨     તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર.

૩     મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર.

૪     સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર.

૫     પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર.

૬     જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર.

૭     કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર.



An unhandled error has occurred. Reload 🗙