Apo prabhune anande vahalao devna lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aapo prabhune aanande, vahaalaao devnaa.
1 Aapo sahu shakti pramaane, santosh thaki dar taane;
Nav haath daabo jaane re, vahaalaao.-
2 Dhanavaan hato raajan je pan chhek thayo nirdhan te;
Karva sukhi aapanane re, vahaalaao.-
3 Aapo bahu het karine, traataani preet smareene,
Man, bhaav satya dhareene re, vahaalaao.-
4 Aapo ne tamane apaashe, swarnaa dvaaro ughadaashe;
Aashish bahu ubharaashe re, vahaalaao.
આપો પ્રભુને આનંદે વહાલાંઓ દેવનાં
આપો પ્રભુને આનંદે, વહાલાંઓ દેવનાં.
૧ આપો સહુ શક્તિ પ્રમાણે, સંતોષ થકી દર ટાણે;
નવ હાથ ડાબો જાણે રે, વહાલાંઓ.-
૨ ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે;
કરવા સુખી આપણને રે, વહાલાંઓ.-
૩ આપો બહુ હેત કરીને, ત્રાતાની પ્રીત સ્મરીને,
મન, ભાવ સત્ય ધરીને રે, વહાલાંઓ.-
૪ આપો ને તમને અપાશે, સ્વરનાં દ્વારો ઉઘડાશે;
આશિષ બહુ ઉભરાશે રે, વહાલાંઓ.-
Higly Rated Songs | Rating | Votes |
|---|