He Prabhu atma de tun khas diksha je pamyo taro das lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He Prabhu, aatma de tun khaas, deeksha je paamyo taaro daas;
    De sudaano ne saara gun, tun pe'raavaje nyaayaabhooshan.

2     Tuj paase sheekhi shikhaade, saune tuj satya pamaade;
    Sandha paalako tuj paase jyotio jeva prakashe.

3     Deje tun buddhino prakash, dhairy, namrata ne vishvaas;
    Raakhi taara lokane ure raakhe preeti sahu upare.

4     Na dhairy teo to haare, choki raakhi saune chaare;
    Aapi chaaro bhoolo taale, ghetaan ne halavaanane paale.

5     Teoni seva poori thaay, aashaamaan sandhun mooki jaay;
    Amo ne teo sau saathe, raheeye Isuni sangaathe.

This song has been viewed 181 times.
Song added on : 3/4/2021

હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ

૧  હે પ્રભુ, આત્મા દે તું ખાસ, દીક્ષા જે પામ્યો તારો દાસ;
    દે સુદાનો ને સારા ગુણ, તું પે'રાવજે ન્યાયાભૂષણ.

૨     તુજ પાસે શીખી શિખાડે, સૌને તુજ સત્ય પમાડે;
    સંધા પાળકો તુજ પાસે જ્યોતિઓ જેવા પ્રકાશે.

૩     દેજે તું બુદ્ધિનો પ્રકાશ, ધૈર્ય, નમ્રતા ને વિશ્વાસ;
    રાખી તારા લોકને ઉરે રાખે પ્રીતિ સહુ ઉપરે.

૪     ન ધૈર્ય તેઓ તો હારે, ચોકી રાખી સૌને ચારે;
    આપી ચારો ભૂલો ટાળે, ઘેટાં ને હલવાનને પાળે.

૫     તેઓની સેવા પૂરી થાય, આશામાં સંધું મૂકી જાય;
    અમો ને તેઓ સૌ સાથે, રહીએ ઈસુની સંગાથે.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
4
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
4
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
4
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Aabhar Stuti Vedi Bandhishun
આભાર સ્તુતિ વેદી બાંધીશું
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3





An unhandled error has occurred. Reload 🗙