Nanan nanan balo Isune game lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Naanaan naanaan baalo Isune game,
Teo tene khole hanmeshaan rame.
2 Naanaan naanaan baalo Isune stave,
Teo tene charane aanande rame.
3 Naanaan naanaan baalo Isune chaahe,
Teo tene sange svargamaan rahe.
This song has been viewed 97 times.
Song added on : 3/5/2021
નાનાં નાનાં બાળો ઈસુને ગમે
૧ નાનાં નાનાં બાળો ઈસુને ગમે,
તેઓ તેને ખોળે હંમેશાં રમે.
૨ નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે,
તેઓ તેને ચરણે આનંદે રમે.
૩ નાનાં નાનાં બાળો ઈસુને ચાહે,
તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે.
Higly Rated Songs | Rating | Votes |
---|