Padepad tujh jarur premad dhani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Pahdepahd tujh jaroor, premaad dhahni;
    Shaantiae che bharpoor taari vaahni.

Tek:     Jaroor che, tujh jaroor che, ghadi ghadi jaroor che;
    He traata, aashirvaad de, aavu taari kane

2     Pahdepahd tujh jaroor, tu najadik rahe;
    Parikshahno nirbad, jo tu paase.

3     Pahdepahd tujh jaroor, aagya shikhaav;
    Tujh moolavaan vachano mujma thasaav.

4     Pahdepahd tujh jaroor, Isu taaranaar;
    Tu mane taaro ja kar, ant sudhi taar.

This song has been viewed 201 times.
Song added on : 2/12/2021

પળેપળ તુજ જરૂર પ્રેમાળ ધણી

૧ પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી;
    શાંતિએ છે ભરપૂર તારી વાણી.

ટેક:     જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે;
    હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને

૨     પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
    પરીક્ષણો નિર્બળ, જો તું પાસે.

૩     પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ;
    તુજ મૂલવાન વચનો મુજમાં ઠસાવ.

૪     પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર;
    તું મને તારો જ કર, અંત સુધી તાર.

Songs trending Today
Views
Krapalu tara kahevathi namra thaene hu
કૃપાળુ તારા કહેવાથી નમ્ર થઈને હું
10
Devputra yudhe chaline rajmugat leva jay
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
9
Guru shishya malya che sanghate
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે
8
Bhakt tani chhe shubh shubh nagari svarana uncha vaso
ભક્ત તણી છે શુભ શુભ નગરી સ્વરના ઊંચા વાસો
6
Batavi te pita param madhuri preet sutaman
બતાવી તેં પિતા પરમ મધુરી પ્રીત સુતમાં
5
Dev red atma Dosh jaay dilano javay Khrist rajma
દેવ રેડ આતમા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં
5
Av he data sau ashish na shikhav mane gata preet
આવ હે દાતા સૌ આશીષના શીખવ મને ગાતાં પ્રીત
5
Dhan re dhan Khrist tane ja bhaju
ધન રે ધન ખ્રિસ્ત તને જ ભજું
5
Deve karyo prem sho vishwa pare ke vishwane putranu daan kare
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે
5
Prabhu te dukh sahya sha sha kathu hu temane kya kya
પ્રભુ તેં દુ:ખ સહ્યાં શાં શાં કથું હું તેમને ક્યાં ક્યાં
5



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙