He prabhu darshan api aaj lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He prabhu, darshan aapi aaj, dhanya karaav amaaraa kaaj;
    He prabhu, jhaankhu karje door tuj mukhanu dekhaadi noor.

2     Maran tanu shir raakhi kaam Khriste mukyo swargi thaam;
    Paapi jananaa taaran kaaj kaantaano pan leedho taaj.

3     Putr, pita ne aatma shuddh, ladajo maara shatru viruddh;
    Door karaavi sahu kalpaant daas tane man laavo shaant.

4     Swarg vishe je paramollaas te to anhi pan chaakhe daas;
    Bhootalamaa pan paami prem swarg tanu te jaane kshem.

5     Isuno je nirmal nyaay tenu daan mane anhi thaay,
    To hu shuddh chalaavi yuddh nitya ladu shetaan viruddh.

6     Temaa hu haari na janaar, kaanke Khrist kharo aadhaar;
    Khrist niyanta jyaare thaay, tyaare sarv shatru haraay.

This song has been viewed 181 times.
Song added on : 2/12/2021

હે પ્રભુ દર્શન આપી આજ

૧ હે પ્રભુ, દર્શન આપી આજ, ધન્ય કરાવ અમારાં કાજ;
    હે પ્રભુ, ઝાંખું કરજે દૂર તુજ મુખનું દેખાડી નૂર.

૨     મરણ તણું શિર રાખી કામ ખ્રિસ્તે મૂક્યો સ્વર્ગી ઠામ;
    પાપી જનના તારણ કાજ કાંટાનો પણ લીધો તાજ.

૩     પુત્ર, પિતા ને આત્મા શુદ્ધ, લડજો મારા શત્રુ વિરુદ્ધ;
    દૂર કરાવી સહુ કલ્પાંત દાસ તણે મન લાવો શાંત.

૪     સ્વર્ગ વિષે જે પરમોલ્લાસ તે તો અહીં પણ ચાખે દાસ;
    ભૂતળમાં પણ પામી પ્રેમ સ્વર્ગ તણું તે જાણે ક્ષેમ.

૫     ઈસુનો જે નિર્મળ ન્યાય તેનું દાન મને અહીં થાય,
    તો હું શુદ્ધ ચલાવી યુદ્ધ નિત્ય લડું શેતાન વિરુદ્ધ.

૬     તેમાં હું હારી ન જનાર, કાંકે ખ્રિસ્ત ખરો આધાર;
    ખિસ્ત નિયંતા જ્યારે થાય, ત્યારે સર્વ શત્રુ હરાય.

Songs trending this Week
Views
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
23
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
22
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
19
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
18
Saday paas mahari vase ja vishvano dhani
સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી
18
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
18
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
18
Trata uthyo motano dhvans kari amrutni jyot pradipt kari
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી
17
Jyare stambhe hu dhyan dharu je par maryo gauravno ray
જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું જે પર મર્યો ગૌરવનો રાય
17
Ahonsh swarg mahi sukh che na dukh kada
અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા
17





An unhandled error has occurred. Reload 🗙