Rakhjo diva salagta rakhjo re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Rakhjo diva salagta rakhjo re,
    Vaayare jo jo na holavaai jaay..... (2).... rakhjo.

2     Rakhjo kamar kaseli rakhjo re,
    Kamarbandh na saraki jaay.... (2)... rakhjo.

3     Antni ghadio have to aavashe re,
    Gharmaa ghusi jaae jyam chor.... (2)... rakhjo.

4     Jaanjo dushmanana dhaada aavashe re,
    Tyaare yuddh thashe ghanghor.... (2)... rakhjo.

5     Devni vaani jagatma vyaapashe re,
    Tyaare thaashe jagatno ant.... (2)... rakhjo.

6     Ante take te taaran paamashe re,
    Praarthanaa karjo raakhine khant.... (2)... rakhjo.

This song has been viewed 114 times.
Song added on : 3/1/2021

રાખજો દીવા સળગતા રાખજો રે

૧ રાખજો દીવા સળગતા રાખજો રે,
    વાયરે જો જો ન હોલવાઈ જાય..... (૨).... રાખજો.

૨     રાખજો કમર કસેલી રાખજો રે,
    કમરબંધ ન સરકી જાય.... (૨)... રાખજો.

૩     અંતની ઘડીઓ હવે તો આવશે રે,
    ઘરમાં ધૂસી જાએ જ્યમ ચોર.... (૨)... રાખજો.

૪     જાણજો દુશ્મનનાં ધાડાં આવશે રે,
    ત્યારે યુદ્ધ થશે ઘનઘોર.... (૨)... રાખજો.

૫     દેવની વાણી જગતમાં વ્યાપશે રે,
    ત્યારે થાશે જગતનો અંત.... (૨)... રાખજો.

૬     અંતે ટકે તે તારણ પામશે રે,
    પ્રાર્થના કરજો રાખીને ખંત.... (૨)... રાખજો.



An unhandled error has occurred. Reload 🗙