Chalo bandhu, aje apan anande sau sanchariae lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Chaalo bandhu, aaje aapan aanande sau sanchariae,
    Archan kartaa, kirtan kartaa, staviae isu raay.

2  Jo purvamaa taaro pelo, bahu prakaashe che khilelo,
    Jyaa te dore tyaa jaine, staviae isu raay.

3  Lo saamagri bol tani, ne saathe lo sonu, lobaan;
    Tan, man, dhannu arpan kartaa staviae isu raay.

4  Vyom tanaa sau dooto kevaa, aanande kirtano gaay,
    Teo saathe aapan gaataa staviae isu raay.

This song has been viewed 217 times.
Song added on : 11/26/2020

ચાલો બધું આજે આપણ આનંદે સૌ સંચરીએ

૧    ચાલો બધું, આજે આપણ આનંદે સૌ સંચરીએ,
    અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય.


૨     જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો,
    જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય.

૩     લો સામગ્રી બોળ તણી, ને સાથે લો સોનું, લોબાન;
    તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય.

૪     વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય,
    તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
3
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3





An unhandled error has occurred. Reload 🗙