He yuvan he yuvan shu yuddhama lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    He yuvaan, he yuvaan, shun yuddhamaan nondhaavyun taarun naam?
    Yuddh chhe karavaanun shetaan, jag saathe, emaan chhe Isu aagevaan.

1     Aa bedhaari talavaar le, vishvaasani dhaal pan chhe;
    Pe' r pagarakhaan shaantinaan..... He.

2     Tun kamarabandh baandhi de, top taaranano maathe le;
    Sajj tha bakhtar sajeene...... He.

3     Jeo yuddhamaan taki rahe, paap, shetaanane daabi de;
    Svargi taaj tene malashe....... He.

4     Shun tun yuddhamaan ekalo chhe ? Maag pavitra aataane;
    Prabhu tujane te deshe..... He.

5     Jemani sange Isu chhe, ante vijay teno chhe;
    Jayavaan jeevan jeeve te..... He.

This song has been viewed 166 times.
Song added on : 3/4/2021

હે યુવાન હે યુવાન શું યુદ્ધમાં

    હે યુવાન, હે યુવાન, શું યુદ્ધમાં નોંધાવ્યું તારું નામ?
    યુદ્ધ છે કરવાનું શેતાન, જગ સાથે, એમાં છે ઈસુ આગેવાન.

૧     આ બેધારી તલવાર લે, વિશ્વાસની ઢાલ પણ છે;
    પે' ર પગરખાં શાંતિનાં..... હે.

૨     તું કમરબંધ બાંધી દે, ટોપ તારણનો માથે લે;
    સજ્જ થા બખ્તર સજીને...... હે.

૩     જેઓ યુદ્ધમાં ટકી રહે, પાપ, શેતાનને દાબી દે;
    સ્વર્ગી તાજ તેને મળશે....... હે.

૪     શું તું યુદ્ધમાં એકલો છે ? માગ પવિત્ર આતાને;
    પ્રભુ તુજને તે દેશે..... હે.

૫     જેમની સંગે ઈસુ છે, અંતે વિજય તેનો છે;
    જયવાન જીવન જીવે તે..... હે.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
4
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
4
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
4
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Aabhar Stuti Vedi Bandhishun
આભાર સ્તુતિ વેદી બાંધીશું
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3





An unhandled error has occurred. Reload 🗙