He nij lokona shubh palak arj amari sambhal bap lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He nij lokona shubh paalak, arj amaari saambhal, baap;
    Amamaan taari khaas samakshata aaj, Prabhu dekhaadi aap. He.

2     Tuj sevaane arthe amane aapyun aa sundar ghar jem,
    Aap, Prabhu, tun am saghalaanne seva karanaaraan man tem. He.

3     Aash saphal karavaan tun deje aatmaano anahad varasaad,
    Daeeye stutinaan shubh arpan, paami svargi aasheervaas. He.

4     A ghar keval shaanti, preeti, ekapanaathi re' bharapoor;
    Saajaan thai hyaan paame shaanti gabharaayelaan, ghaayal ur. He.

5     Kareeye sat vishvaas thaki sahu tuj vachanono angeekaar,
    Naakhi tuk khole, sahu chinta smareeye tujane vaaranvaar. He.

This song has been viewed 207 times.
Song added on : 3/4/2021

હે નિજ લોકોના શુભ પાળક અર્જ અમારી સાંભળ બાપ

૧ હે નિજ લોકોના શુભ પાળક, અર્જ અમારી સાંભળ, બાપ;
    અમમાં તારી ખાસ સમક્ષતા આજ, પ્રભુ દેખાડી આપ. હે.

૨     તુજ સેવાને અર્થે અમને આપ્યું આ સુંદર ઘર જેમ,
    આપ, પ્રભુ, તું અમ સઘળાંને સેવા કરનારાં મન તેમ. હે.

૩     આશ સફળ કરવાં તું દેજે આત્માનો અનહદ વરસાદ,
    દઈએ સ્તુતિનાં શુભ અર્પણ, પામી સ્વર્ગી આશીર્વાસ. હે.

૪     આ ઘર કેવળ શાંતિ, પ્રીતિ, એકપણાથી રે' ભરપૂર;
    સાજાં થઈ હ્યાં પામે શાંતિ ગભરાયેલાં, ઘાયલ ઉર. હે.

૫     કરીએ સત વિશ્વાસ થકી સહુ તુજ વચનોનો અંગીકાર,
    નાખી તુક ખોળે, સહુ ચિંતા સ્મરીએ તુજને વારંવાર. હે.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
He nij lokona shubh palak arj amari sambhal bap
હે નિજ લોકોના શુભ પાળક અર્જ અમારી સાંભળ બાપ
3
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
3
Siyonani o sundari jone
સિયોનની ઓ સુંદરી જોને
2





An unhandled error has occurred. Reload 🗙