He srushtisthapak atma av amo ma taro vaso lav lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He srushtisthaapak aatma,
    aav, amoma taaro vaaso laav;
    Amaara man kar tuj ghar,
    svargeey krupa ema bhar.

2     Tu to sambodhak aatma je,
    paraatpar devanu daan te;
    Tu jeevatu jahd, tu agni,
    prem, tu aatmik abhishek tem.

3     Tu saat bakshis aapanaar,
    tu devani aangali joradaar;
    Tu baapanu vachan sada chhe,
    bolvaani amne shakti de.

4     Am manoma prakaash kar,
    ne taaro prem amoma bhar;
    Door kar sau daihik nabahdai,
    balavaan kar amone sadaay.

5     Tu shatruoone door hathaad,
    amone shaanti tu pamaad;
    Agresar thai amone dor,
    to bhoondaanu nahi chaale jor.

6     Amane de jaahnava baapne aaj,
    ne putrane je mahaaraaj;
    Tu aatma banneno kharo,
    tane maaniye, evu karo.

7     Sau maan aapo baapne aaj,
    utthaan paamela sutane taaj;
    Shuddhaatmaani pan stuti gaao,
    triek devano mahima thaao.

This song has been viewed 103 times.
Song added on : 2/1/2021

હે સૃષ્ટિસ્થાપક આત્મા આવ અમોમાં તારો વાસો લાવ

૧ હે સૃષ્ટિસ્થાપક આત્મા, આવ, અમોમાં તારો વાસો લાવ;
    અમારાં મન કર તુજ ઘર, સ્વર્ગીય કૃપા એમાં ભર.

૨     તું તો સંબોધક આત્મા જે, પરાત્પર દેવનું દાન તે;
    તું જીવતું જળ, તું અગ્નિ, પ્રેમ, તું આત્મિક અભિષેક તેમ.

૩     તું સાત બક્ષિસ આપનાર, તું દેવની આંગળી જોરદાર;
    તું બાપનું વચન સદા છે, બોલવાની અમને શક્તિ દે.

૪     અમ મનોમાં પ્રકાશ કર, ને તારો પ્રેમ અમોમાં ભર;
    દૂર કર સૌ દૈહિક નબળાઈ, બળવાન કર અમોને સદાય.

૫     તું શત્રુઓને દૂર હઠાડ, અમોને શાંતિ તું પમાડ;
    અગ્રેસર થઈ અમોને દોર, તો ભૂંડાનું નહિ ચાલે જોર.

૬     અમને દે જાણવા બાપને આજ, ને પુત્રને જે મહારાજ;
    તું આત્મા બન્નેનો ખરો, તને માનિયે, એવું કરો.

૭     સૌ માન આપો બાપને આજ, ઉત્થાન પામેલા સુતને તાજ;
    શુદ્ધાત્માની પણ સ્તુતિ ગાઓ, ત્રિએક દેવનો મહિમા થાઓ.



An unhandled error has occurred. Reload 🗙