Isu premi Isu trata lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Isu prem, Isu traataa,
    Jo pan sahuno te to dhaataa,
    Thaanu nahotu janm thaataa.
    A re re re re.

2     Vaadimaa te aavyo jyaare,
    Tene pidaa vethi bhaare,
    Ghaame lohi vahyu tyaare.
    A ba ba ba ba.

3     Ghaatake to vechi didho;
    Paheraavaale jhaali lidho;
    Choranaa sarakho tene kidho.
    Thu thu thu thu thu.

4     Thaththe soti aapi haathe;
    Kantak mugat mukyo maathe;
    Koradaa maaryaa nirde bhaate.
    A re re re re.

5     Te par thukyaa, modhe maaryo;
    Nindaa kidhi ne dhikkaaryo;
    Haathe paaye khilo maaryo.
    A ba ba ba ba.

6     Khaatu, kadavu tene paayu;
    Bhaale haiyu pan vindhaayu;
    Maare maate ae karaayu.
    Dhanya dhanya ho.

7     Aavaa dukho sahyaa jene,
    Kevu taaran kidhu tene !
    Aevu kidhun bijaa kene ?
    Jay, jay, jay, jay ho.

This song has been viewed 91 times.
Song added on : 11/27/2020

ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા

૧  ઈસુ પ્રેમી, ઈસુ ત્રાતા,
    જો પણ સહુનો તે તો ધાતા,
    ઠાણું નહોતું જન્મ થાતાં.
    અ રે રે રે રે.

૨     વાડીમાં તે આવ્યો જ્યારે,
    તેણે પીડા વેઠી ભારે,
    ઘામે લોહી વહ્યું ત્યારે.
    અ બ બ બ બ.

૩     ઘાતકે તો વેચી દીધો;
    પહેરાવાળે ઝાલી લીધો;
    ચોરના સરખો તેને કીધો.
    થૂ થૂ થૂ થૂ થૂ.

૪     ઠઠ્ઠે સોટી આપી હાથે;
    કંટક મુગટ મૂક્યો માથે;
    કોરડા માર્યા નિર્દે ભાતે.
    અ રે રે રે રે.

૫     તે પર થૂંક્યા, મોઢે માર્યો;
    નિંદા કીંધી ને ધિક્કાર્યો;
    હાથે પાયે ખીલો માર્યો.
    અ બ બ બ બ.

૬     ખાટું, કડવું તેને પાયું;
    ભાલે હૈયું પણ વીંધાયું;
    મારે માટે એ કરાયું.
    ધન્ય ધન્ય હો.

૭     આવાં દુ:ખો સહ્યાં જેણે,
    કેવું તારણ કીધું તેણે !
    એવું કીધું બીજા કેણે ?
    જય, જય, જય, જય હો.

Songs trending this Week
Views
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
20
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
20
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
20
Tane chodine Khrist hu jau kahi Jau kahi prabhu jau kahi
તને છોડીને ખ્રિસ્ત હું જાઉં કહીં જાઉં કહી પ્રભુ જાઉં કહીં
18
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
17
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
17
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
16
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
16
Mafi ap mane patit chhun maphi ap mane
માફી આપ મને પતિત છું માફી આપ મને
15
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
15





An unhandled error has occurred. Reload 🗙