Valo vadhastambh vyome Manahara madhuro lage lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Vaa'lo vadhastambh vyome ! Manahara madhuro laage,
             Ve'che rudhirni dhaaraa, radataa balu hu aage.

1     Kaantaano mugat maathe ! Bhaale vindhaayo traataa,
    Jigar jakhama thai jhure, dhanya, o jeevanadaataa. Vaa'lo

2     Siyon sundario radati ! Maataa to murchhaa paami,
    Vruddh, baal, taruno radataa, aaje jagatabhar, swami. Vaa'lo

3     Jagatanu ajavaalu jhaakhu padatu aa thambhe aaje,
    Andhakaar chavaay sarvatra, pruthavinaa paapo. Kaaje. Vaa'lo

4     Paapo adhor muj kevaa ! Khandani bhari te bhaari,
    Arpu chu aaj aa thambhe, jindagi, pitaaji, maari. Vaa'lo

5     Kaalavari, krut muj kaalaa thambhe jadu hu aaje,
    Thambhethi hu pokaaru : "Sambhaaraje tuj raaje" Vaa'lo.

This song has been viewed 120 times.
Song added on : 11/29/2020

વા'લો વધસ્તંભ વ્યોમે મનહર મધુરો લાગે

ટેક : વા'લો વધસ્તંભ વ્યોમે ! મનહર મધુરો લાગે,
        વે'છે રુધિરની ધારા, રડતાં બળું હું આગે.

૧     કાંટાનો મુગટ માથે ! ભાલે વીંધાયો ત્રાતા,
    જિગર જખમ થઈ ઝૂરે, ધન્ય, ઓ જીવનદાતા. વા'લો

૨     સિયોન સુંદરીઓ રડતી ! માતા તો મૂર્છા પામી,
    વૃદ્ધ, બાળ, તરુણો રડતાં, આજે જગતભર, સ્વામી. વા'લો

૩     જગતનું અજવાળું ઝાંખું પડતું આ થંભે આજે,
    અંધકાર છવાય સર્વત્ર, પૃથ્વીનાં પાપો. કાજે. વા'લો

૪     પાપો અધોર મુજ કેવાં ! ખંડણી ભરી તેં ભારી,
    અર્પું છું આજ આ થંભે, જિંદગી, પીતાજી, મારી. વા'લો

૫     કાલવરી, કૃત મુજ કાળાં થંભે જડું હું આજે,
    થંભેથી હું પોકારું : "સંભારજે તુજ રાજે" વા'લો.

Songs trending this Week
Views
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
23
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
20
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
19
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
19
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
19
Tane chodine Khrist hu jau kahi Jau kahi prabhu jau kahi
તને છોડીને ખ્રિસ્ત હું જાઉં કહીં જાઉં કહી પ્રભુ જાઉં કહીં
18
Mujane na tal namra taranar sun muj deen pokar
મુજને ન ટાળ નમ્ર તારનાર સુણ મુજ દીન પોકાર
16
He nij lokona shubh palak arj amari sambhal bap
હે નિજ લોકોના શુભ પાળક અર્જ અમારી સાંભળ બાપ
16
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
16
Akash ne prathvi pare adhikar saghalo chhe mane
આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને
16





An unhandled error has occurred. Reload 🗙