Melaoma jay jay melo Yarushalemani mai lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Melaaomaa jay jay melo, Yarushaalemamani maay
    Paachal Isuni duniyaa sarv gai.

2     Yarushaalema najdik Isu aavyaa parvat paas,
    Nagari raajaani isu kahen kahe.

3     Siyonaputri, raajaa aave rank thai tuj paas,
    Nagari raajaani Isu bhet kare.

4     Isu guruae mangaavi khachchar bachchaa saath,
    Vastro gaadi kari raay savaare thayaa.

5     Mahaanamandal vastra bichaave vaate savaari raaj,
    Isu raajaane laave prem kari.

6     Vrukshalataathi aakhaaya raste gaurav bahu shobhaay,
    Masihaa raajaani swaari maan bhari

7     Loko aagal paachal chaale mangal bhanataa bol,
    "Daaudaputra tane jay jay hosaanaa.'

8     Prabhune naame raaja aave, aave aa te kon?
    Nagari raajaani motaa harshabhari.

9     Bhavishyavaadi naazaarethano, gaalilano kahevaay,
    Agam bhaakyaa je, te ae purna kare.

10     Isu mandiramaa jai kaadhe, vepaarione bahaar,
    Naanaavationaa baajath dur kare.

11     Aasan kaadhyaa mandiramaathi kabutarkaanaa teh,
    mandir dev tanu aavi shuddh karyu.

12     "Bhajatanu ghar kahevaashe, muj, lakhiaa che aa lekh,
    Kidhu choronu kotar kem are !"

13     Andhaa, pangaa, Isu paase aavyaa mandir maay,
    Dukho taalyaa ne shaanti thai sadaa.

14     Mandir maahe balak gaae motethi shubh gaan,
    'Param unchaanaa jay jay hosaanaa.'

15     Balak jevaa aapo manadaa Isune jai aaj,
    Abhishikt raajaane bhajavaa aavi ghadi.

16     Premi Isu pujo, balak, nar ne naar,
    Taaran aape che khristaanand kahe.

This song has been viewed 154 times.
Song added on : 11/27/2020

મેળાઓમાં જય જય મેળો યરુશાલેમની માંય


૧ મેળાઓમાં જય જય મેળો, યરુશાલેમની માંય
    પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ.

૨     યરુશાલેમ નજદીક ઈસુ આવ્યા પર્વત પાસ,
    નગરી રાજાની ઈસુ કહેણ કહે.

૩     સિયોનપુત્રી, રાજા આવે રંક થઈ તુજ પાસ,
    નગરી રાજાની ઈસુ ભેટ કરે.

૪     ઈસુ ગુરુએ મંગાવી ખચ્ચર બચ્ચા સાથ,
    વસ્ત્રો ગાદી કરી રાય સવાર થયા.

૫     મહાનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી રાજ,
    ઈસુ રાજાને લાવે પ્રેમ કરી.

૬     વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહુ શોભાય,
    મસીહા રાજાની સ્વારી માન ભરી

૭     લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતા બોલ,
    "દાઊદપુત્ર તને જય જય હોસાના.'

૮     પ્રભુને નામે રાજા આવે, આવે આ તે કોણ?
    નગરી રાજાની મોટા હર્ષભરી.

૯     ભવિષ્યવાદી નાઝારેથનો, ગાલીલનો કહેવાય,
    અગમ ભાખ્યાં જે, તે એ પૂર્ણ કરે.

૧૦     ઈસુ મંદિરમાં જઈ કાઢે, વેપારીઓને બહાર,
    નાણાવટીઓના બાજઠ દૂર કરે.

૧૧     આસન કાઢયાં મંદિરમાંથી કબૂતરખાનાં તેહ,
    મંદિર દેવ તણું આવી શુદ્ધ કર્યું.

૧૨     "ભજનતણું ઘર કહેવાશે, મુજ, લખીઆ છે આ લેખ,
    કીધું ચોરોનું કોતર કેમ અરે !"

૧૩     અંધાં, પંગાં, ઈસુ પાસે આવ્યા મંદિર માંય,
    દુ:ખો ટાળ્યાં ને શાંતિ થઈ સદા.

૧૪     મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન,
    'પરમ ઊંચામાં જય જય હોસાના.'

૧૫     બાળક જેવાં આપો મનડાં ઈસુને જઈ આજ,
    અભિષિકત રાજાને ભજવા આવી ઘડી.

૧૬     પ્રેમી ઈસુ પૂજો, બાળક, નર ને નાર,
    તારણ આપે છે ખ્રિસ્તાનંદ કહે.

Songs trending Today
Views
Nana haatho shun kare rijhavava swargi baap
નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ
9
Devputra yudhe chaline rajmugat leva jay
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
9
Nana chokra stuti gao stuti gao stuti gao
નાનાં છોકરાં સ્તુતિ ગાઓ સ્તુતિ ગાઓ સ્તુતિ ગાઓ
8
Jivata khadak khari ad mara upar chaya pad
જીવતા ખડક ખરી આડ મારા ઉપર છાયા પાડ
8
Sahu manaviyo Isu sharahne avajo
સહુ માનવીઓ ઈસુ શરણે આવજો
8
Vahela vahela vahela prabhuji mare mandire avajo re
વહેલા વહેલા વહેલા પ્રભુજી મારે મંદિરે આવજો રે
8
Maj jivan le maj jivan le samarpit karu maj jivan le
મજ જીવન લે મજ જીવન લે સમર્પિત કરું મજ જીવન લે
7
Dhanya Khrist Dhanya Khrist Jay jay hojo tujane nit
ધન્ય ખ્રિસ્ત ધન્ય ખ્રિસ્ત જય જય હોજો તુજને નિત
7
Dano anek prakaran data tathapi ek chhe
દાનો અનેક પ્રકારનાં દાતા તથાપિ એક છે
7
Purvanaa am raajan tran durthi aavyaa arpan
પૂર્વના અમ રાજન ત્રણ દૂરથી આવ્યા ધરવા અર્પણ
7





An unhandled error has occurred. Reload 🗙