Te ave che vadad upar je papio kaaj muo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Te aave che vaadad upar, je paapio kaaj muo,
    Laakho laakh pavitro saathe, tene maan mahimaa aapo;
    Haaleluyaa, te raaj karavaa aave che. (2)

2     Darek aankh to tene dekhashe, khrist je mahimaavaan thayo,
    Jeoae tuchchhakaar karine, stambh upar tene taangyo;
    Vilaap kartaa tenaa shatruo namashe. (2)

3     Tenaa haath pagamaa nishaan che, je thayaa kaalvariae,
    Te joine tenaa bhakto teni krupaa yaad karashe;
    Tene joi kevi stuti karishu ! (2)

4     Amen, thaao teni stuti ! Raajyaasan par biraajamaan,
    Tuj paraakram mahimaa lai, jag par raaj tu kar sthaapan,
    Haa, yahovaa, raaj tu vahelu kar sthaapan. (2)

This song has been viewed 187 times.
Song added on : 1/8/2021

તે આવે છે વાદળ ઉપર જે પાપીઓ કાજ મૂઓ

૧ તે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ,
    લાખો લાખ પવિત્રો સાથે, તેને માન મહિમા આપો;
    હાલેલૂયા, તે રાજ કરવા આવે છે. (૨)

૨     દરેક આંખ તો તેને દેખશે, ખ્રિસ્ત જે મહિમાવાન થયો,
    જેઓએ તુચ્છકાર કરીને, સ્તંભ ઉપર તેને ટાંગ્યો;
    વિલાપ કરતાં તેના શત્રુઓ નમશે. (૨)

૩     તેના હાથ પગમાં નિશાન છે, જે થયાં કાલવરીએ,
    તે જોઈને તેના ભકતો તેની કૃપા યાદ કરશે;
    તેને જોઈ કેવી સ્તુતિ કરીશું ! (૨)

૪     આમેન, થાઓ તેની સ્તુતિ ! રાજ્યાસન પર બિરાજમાન,
    તુજ પરાક્રમ મહિમા લઈ, જગ પર રાજ તું કર સ્થાપન,
    હા, યહોવા, રાજ તું વહેલું કર સ્થાપન. (૨)

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
2
Siyonani o sundari jone
સિયોનની ઓ સુંદરી જોને
2
He nij lokona shubh palak arj amari sambhal bap
હે નિજ લોકોના શુભ પાળક અર્જ અમારી સાંભળ બાપ
2





An unhandled error has occurred. Reload 🗙