Dev che aasharo santano roj lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 Dev che aasharo santano roj,
  To pachi shu kare dushtani foj?
  Traas paami jashe santthi door,
  Santni fojamaa khrist che shoor.

2 Hoya joddha ghanaa joramaa puur,
  Toy paachaa pade santthi door,
  "Aeliyaa saamane ruthiyo raay,
  Jivathi maaravaa foj tyaa dhaay;

3 Devno aasharo aeliyaa paas,
  Raaynaa sainiko paamiyaa naash".
  Ae vinaa daakhalaa shastramaa vaanch,
  Aagthi, sinhathi naa thai aancha.

4 Bhaktno paksh dhare prabhu nit,
  Te vade bhaktni sarvadaa jeet;
  To pachi bhaktne konani beek?
  Dev che aasharo to badhu thik.

This song has been viewed 185 times.
Song added on : 10/26/2020

દેવ છે આશરો સંતનો રોજ તો પછી શું કરે દુષ્ટની ફોજ

૧  દેવ છે આશરો સંતનો રોજ,     તો પછી શું કરે દુષ્ટની ફોજ?
    ત્રાસ પામી જશે સંતથી દૂર,     સંતની ફોજમાં ખ્રિસ્ત છે શૂર.

૨  હોય જોદ્ધા ઘણા જોરમાં પૂર,     તોય પાછા પડે સંતથી દૂર,
    "એલિયા સામણે રૂઠિયો રાય,     જીવથી મારવા ફોજ ત્યાં ધાય;

૩  દેવનો આશરો એલિયા પાસ,     રાયના સૈનિકો પામિયા નાશ".
    એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ,     આગથી, સિંહથી ના થઈ આંચ.

૪  ભક્તનો પક્ષ ધરે પ્રભુ નિત,     તે વડે ભક્તની સર્વદા જીત;
    તો પછી ભક્તને કોણની બીક?     દેવ છે આશરો તો બધું ઠીક.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
3
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
3
Videshio Yahovahni Stuti Karo
વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
3
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3





An unhandled error has occurred. Reload 🗙