Te dore che sho shubh vichar lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Te dore che sho shubh vichaar ! Swargi dilaaso te denaar;
Je maarge jaau, je kaam karu tema dore che muj prabu.
Te dore che, te dore che, potaana badavant haath vade;
Vishwaasu sevak hoon thaau, ne dore tem paachad tem paachad jaau.
2 Muj abad haath tena haath maay, ne hoon karu nahi kachakach kaay;
Je sthad ke sthitima rahoon tema dore che muj prabhu.
3 Ghor andhakaar dekhaay mane, ke tejaswi prakaash pade;
Shaanti ke tofaanma padu tema dore che muj prabhu.
4 Zindageeni seva thai puri, sanpurn jeet tuj krupaathi;
Maranani beek na jaanu hoon, tema dore che muj prabhu.
તે દોરે છે શો શુભ વિચાર
૧ તે દોરે છે શો શુભ વિચાર ! સ્વર્ગી દિલાસો તે દેનાર;
જે માર્ગે જાઉં, જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રબુ.
તે દોરે છે, તે દોરે છે, પોતાના બળવંત હાથ વડે;
વિશ્વાસુ સેવક હું થાઉં, ને દોરે તેમ પાછળ તેમ પાછળ જાઉં.
૨ મુજ અબળ હાથ તેના હાથ માંય, ને હું કરું નહિ કચકચ કાંય;
જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ.
૩ ઘોર સંધકાર દેખાય મને, કે તેજસ્વી પ્રકાશ પડે;
શાંતિ કે તોફાનમાં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ.
૪ જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જીત તુજ કૃપાથી;
મરણની બીક ન જાણું હું, તેમાં દોરે છે મુજ પ્રભુ.
More information on this song
Oringinal English Hymn: "He leadeth me"
Lyrics by: J.H. Gilmore
Transalted by: H.V. Andrews
Higly Rated Songs | Rating | Votes |
---|