Darshavyo muj ayogy par prem ajab Ishvare lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Darshaavyo muj ayogy par prem ajab Ishvare,
    Ane sveekaaryo chhe mane hu na kai jaahnu te.

Tek:     Pahn jaahnu chhu Isu chhe maaro ek mitra saaro,
    je ghahno pyaaro,
    Ne me je sopyu chhe tene ant sudhi sambhaahdashe.

2     Hu nahi jaahnu kem taarahn kaaj mahdyu aa vishvaas daan,
    Ke sat vachano maanavaathi thayu chhe dil shaantavaan.

3     Hu jaahnu nahi aatma shi per dosh saabit kare chhe,
    Ne shaastrathi Khrist ohdakhaavi vishvaas upajaave chhe.

4     Hu jaahnu nahi bhavishyama anand ke dukh thanaar,
    Prabhunu mo joya pahela hu radu ketali vaar.

5     Hu jaahnu nahi prabhu aave kayaare athava te kya,
    Ke maara marahn baad mahdu ke mahdu gaganama.

This song has been viewed 112 times.
Song added on : 2/12/2021

દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે

૧ દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે,
    અને સ્વીકાર્યો છે મને હું ન કંઈ જાણું તે.

ટેક:     પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો,
    ને મેં જે સોંપ્યું છે તેને અંત સુધી સંભાળશે.

૨     હું નહિ જાણું કેમ તારણ કાજ મળ્યું આ વિશ્વાસ દાન,
    કે સત વચનો માનવાથી થયું છે દિલ શાંતવાન.

૩     હું જાણું નહિ આત્મા શી પેર દોષ સાબિત કરે છે,
    ને શાસ્ત્રથી ખ્રિસ્ત ઓળખાવી વિશ્વાસ ઉપજાવે છે.

૪     હું જાણું નહિ ભવિષ્યમાં આનંદ કે દુ:ખ થનાર,
    પ્રભુનું મોં જોયા પહેલાં હું રડું કેટલી વાર.

૫     હું જાણું નહિ પ્રભુ આવે ક્યારે અથવા તે ક્યાં,
    કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં.



An unhandled error has occurred. Reload 🗙