Isu Masih mujh pranana trata lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Isu Masih mujh praananaa traataa.
1 Je paapi Isu kane aave, Isu che tenaa mukti kartaa. Isu.
2 Isu masih par vaari jau, Isu che mara traan kartaa. Isu.
3 Udi nadi ne naav juni che, Isu che mujh haath dhartaa. Isu.
4 Dinaanaath, anaathanaa bandhu, aap aj cho maaraa paap hartaa. Isu.
5 Aashritane tam sharanmaa lejo, khabar maari ant samaymaa. Isu.
This song has been viewed 141 times.
Song added on : 2/1/2021
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા.
૧ જે પાપી ઈસુ કને આવે, ઈસુ છે તેના મુક્તિ કરંતા. ઈસુ.
૨ ઈસુ મસીહ પર વારી જાઉં, ઈસુ છે મારા ત્રાણ કરંતા. ઈસુ.
૩ ઊંડી નદી ને નાવ જૂની છે, ઈસુ છે મુજ હાથ ધરંતા. ઈસુ.
૪ દીનાનાથ, અનાથના બંધુ, આપ જ છો મારા પાપ હરંતા. ઈસુ.
૫ આશ્રિતને તમ શરણમાં લેજો, ખબર મારી અંત સમયમાં. ઈસુ.
Higly Rated Songs | Rating | Votes |
---|