Yahova vakhaanu, maha traik maanu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Yahova vakhaanu, maha traik maanu, sada aek kaame trane sarv thaame;
    Pita mool daata, maha putra traata, shubhaatma sudhaare, smaru vaaravaare.

2  Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave mali mukti laave;
    Trane to suchaale, mane aem paale, tranethi supanthe chadhu swarg ante.

3  Trane punya sthaape, khari aash aape, trane shuddh rite dhare poorne preete;
    Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema

This song has been viewed 209 times.
Song added on : 10/24/2020

યહોવા વખાણું, મહા ત્રૈક માનું

૧  યહોવા વખાણું, મહા ત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
    પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે.

૨  ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે;
    ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે.

૩ ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણે પ્રીતે;
    ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
4
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
4
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
4
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
3
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Aabhar Stuti Vedi Bandhishun
આભાર સ્તુતિ વેદી બાંધીશું
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Mara Ishu Raja Hun Tamne Priti Karu
મારા ઈસુ રાજા હું તમને પ્રીતિ કરું
3
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3





An unhandled error has occurred. Reload 🗙