He shubh kristi jano Aaj harsh karo ghano lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He shubh kristi jano, Aaj harsh karo ghano;
    Saari vaat saambhalo:
    Jay ! Jay ! Isu khrist avtaryo;
    Maanasona traanamaa, Sutelo che gabhaanamaa;
    Khrist avataryo, Khrist avataryo.

2     He shubh khrist jano, Aaj harsh karo ghano;
    Sukh anant melavo,
    Jay ! Jay ! Maate khrist avataryo;
    Sarvane bachaavi le, Ne svargamaa te bolaavi le;
    Maate avataryo, Maate avataryo.

?     He shubh khristi jano, Aaj harsh karo ghano;
    Beek motni tali;
    Jay! Jay! Shaanti pruthvi par mali;
    Isu paap bhaar sahe, Ughaade che svarganu dwaar te;
    Traataa avataryo, Traataa avataryo.

This song has been viewed 214 times.
Song added on : 10/30/2020

હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો

૧ હે શુભ ખ્રિસ્તી જનો,  આજ હર્ષ કરો ઘણો;
   સારી વાત સાંભળો:
   જય ! જય !     ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
   માણસો ના ત્રાણમાં,  સૂતેલો છે ગભાણમાં;
   ખ્રિસ્ત અવતર્યો,  ખ્રિસ્ત અવતર્યો.

૨ હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
   સુખ અનંત મેળવો,
   જય ! જય !     માટે ખ્રિસ્ત અવતર્યો;
   સર્વને બચાવી લે,  ને સ્વર્ગમાં તે બોલાવી લે;
   માટે અવતર્યો,  માટે અવતર્યો.

૩ હે શુભ ખ્રિસ્તી જનો, આજ હર્ષ કરો ઘણો;
   બીક મોતની ટળી;
   જય ! જય !     શાંતિ પૃથ્વી પર મળી;
   ઈસુ પાપ ભાર સહે, ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે;
   ત્રાતા અવતર્યો, ત્રાતા અવતર્યો.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙