Bharoso sada devano rakhanara lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Bharoso sada devano raakhanaara,
    ane satyana dhorahne chaalanaara;
    Sada deva to temani saath rahe che,
    ane temani roj sambhaahd le che.

2     Kadi santane dveshako jo sataave,
    dhare dhaal saari yahova bachaave;
    Hashe dveshako santathi jo vadhaare,
    yahova nakki tya bachaava padhaare.

3     Ghahna sant saara gaya bandhanoma,
    ghahna sant saara padaya rudanoma;
    Jai dev tya santana bandh chodya
    jai dev tya samtana dudkh todya.

4     Hata te badha sant bahu praarthvaadi,
    yahova hato sant saathe anaadi;
    Bharoso yahova tahno je kare che,
    yahova thaki sant ante tare che.

This song has been viewed 123 times.
Song added on : 2/12/2021

ભરોસો સદા દેવનો રાખનારા

૧ ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા;
    સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે.

૨     કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે;
    હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે.

૩     ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં;
    જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં.

૪     હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ;
    ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે.



An unhandled error has occurred. Reload 🗙