Jay prabhu Isu jay adhiraja jay prabhu jay jaykari lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Tek: Jay prabhu Isu, jay adhiraajaa, jay prabhu, jay jaykaari.
1 Paap nimitt dukh, laaj uthaavi praan didho, balihaari !
2 Tran divas rahi ghormaa Isu uthyaa jeevan dhaari.
3 Praatahkaale aadit vaare shraap ne paap nivaari-
4 Moti sawaare ghor marananu todayu bandhan bhaari.
5 Haar thai shetaan abalani paamyo laaj apaari.
6 Santo gaan kare, jo, swarge ! Mangal sur uchchaari.
7 Bhaaskar jag parkaashak Isu, aashritane lo taari.
જય પ્રભુ ઈસુ જય અધિરાજા જય પ્રભુ જય જયકારી
ટેક: જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
૧ પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
૨ ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
૩ પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
૪ મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
૫ હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
૬ સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
૭ ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.
More information on this song
Lyrics by: John Parsans
Translated by: D.P. Makwana
Higly Rated Songs | Rating | Votes |
---|