Khrist sathe malo satya rakhi valo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Khrist saathe malo, satya raakhi valo,
    Khrist sambhaalashe, bhaktane paalashe;
    Te j pote mari, maar maathe dhari,
    lok traataa thayo, shresht dhaame gayo.

2  Khrist raja kharo, raajadhaaraa dharo,
    shuddh jhali dhvajaa, sarv harkho prajaa;
    Khrist thaai dhani shakti aape ghani,
    daasane paalashe, shatrune khaadashe.

3  Khrist killo kharo, bhakt, to maa daro,
    shatru aavi rakhe, maahya pesi shake;
    Shatru gheraa kare, uchch morachaa dhare,
    boom paade ghani, sen shatru tani.

4  Yuktithi jo lade paachaa pade,
    bhakt nirbhe rahe, jeet puri lahe;
    Shatru shetaanathi, kruranaa baanathi,
    Khrist to dhaal che, shur bhupaal che.

5  Khristathi buddh che, Khristathi shuddhi che,
    bodh paami namo, shuddh thaao tamo;
    Khristshikshaa khami, Khrist paaye nami,
    shuddh kaamo karo, swarg aashaa dharo.

This song has been viewed 117 times.
Song added on : 2/1/2021

ખ્રિસ્ત સાથે મળો સત્ય રાખી વળો

૧ ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો,
    ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે;
    તે જ પોતે મરી, માર માથે ધરો,
    લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો.

૨     ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો,
    શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા;
    ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી,
    દાસને પાળશે, શત્રુને ખાળશે.

૩     ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો,
    શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે;
    શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે,
    બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી.

૪     યુક્તિથી જો લડે પાછા પડે,
    ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે;
    શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી,
    ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે.

૫     ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે,
    બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો;
    ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી,
    શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો.

Songs trending this Week
Views
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
21
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
21
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
20
Tane chodine Khrist hu jau kahi Jau kahi prabhu jau kahi
તને છોડીને ખ્રિસ્ત હું જાઉં કહીં જાઉં કહી પ્રભુ જાઉં કહીં
18
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
17
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
17
Vibhu amo sidhaviae suvarta prasarava
વિભુ અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા
16
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
16
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
16
Trata uthyo motano dhvans kari amrutni jyot pradipt kari
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી
15





An unhandled error has occurred. Reload 🗙